SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ णमो त्थु णं पढमाणुओगधराणं । (શીલાંક શ્રીશીલાચાર્યે રચેલ પ્રાત) ચોપન્ન મહાપુરુષોનાં ચરિતનો ગૂર્જરનુવાદ મંગલ સ્તુતિ કથા-પીઠ णमह जयमंगलहरे, अणाइणिहणे अणंतवरणाणे । जोईसरे सरण्णे, तित्थयरे णंतसुहकलिए ॥१॥ જગતના મંગલઘર સ્વરૂપ, શાશ્વતરૂપ અનંત શ્રેષ્ઠ જ્ઞાન (કેવલજ્ઞાન–વાળા, યેગીઓના સ્વામી, શરણ કરવા યોગ્ય, અનંત સુખવાળા તીર્થકર ભગવંતેને તમે નમસ્કાર કરે. નાભિ પિતાના નિમિત્તથી પ્રગટ થએલી પ્રભાવાળા, પિતાની મેળે પ્રતિબોધ પામેલા, મોક્ષલહમીના સ્થાન અને “અજલ”= અજડ એટલે અજ્ઞાનથી રહિત, વિકસ્વર કમલ જેવા અપૂર્વ ઋષભદેવ ભગવંતને તમે પ્રણામ કરે. કમલપક્ષે કમળનાળથી ઉત્પન્ન થએલ પ્રભા (બ્રહ્મા)ને વહન કરતા, સૂર્ય સિવાય બીજાથી ન વિકસિત થનાર, સરોવર એ જેનું સ્થાન છે એવા, ન કરમાએલા કમળ સરખા અષભદેવ ‘દેવ મનુષ્ય અને નરકના છે માટે કલ્યાણસ્વરૂપ મેક્ષમાર્ગ પ્રગટ કરનાર, ધર્મના શ્રેષ્ઠ ચકવતી મારા સ્વામી થશે તે કારણે ઊર્ધ્વ, અધે અને તિછી લોકની ત્રિભુવનલક્ષમી વિકસ્વર થઈ. કળાઓની લહમી પિતાને અમૂલ્ય-અનુપમ સમય આવેલે જાણીને જગન્નાથ ઉત્પન્ન થવાવાળા ભરતક્ષેત્રમાં નૃત્ય કરવા લાગી. (અઢાર કેડાડી સાગરોપમના) લાંબા કાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy