SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભવન (ક્ષેત્રોમાં ધન વાવવું (જેની પાસે પૂરતું ધન હોય તેણે....) ૧- વિધિપૂર્વક જિનભવનનું નિર્માણ કરવું ૨ -ભરત ચક્રવર્તીની જેમ મોટા મોટા પર્વત શિખરો પર નિર્માણ કરવું ૩ -પ્રભુના જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન અને નિર્વાણ સ્થાનો પર નિર્માણ કરવું ૪- સંપ્રતિ રાજાની જેમ દરેક નગર, દરેક ગામ અને દરેક સ્થાને જિનમંદિર બનાવવા જેની પાસે સ્વલ્પ ધન હોય તેણે.... ૫- ઘાસનું ઝૂંપડું બનાવીને તેમાં ય જિનમંદિર બનાવવું - બનાવવાવાળો જો રાજા વગેરે સમર્થ છે તો મોટો ભંડાર, ગામ, નગર, પ્રદેશ, ગોકુળ વગેરે આપવું, એ જિનભવન ક્ષેત્રમાં વાવવું છે. ૭- જીર્ણ-શીર્ણ ચૈત્યોને સમારવું. ૮- નષ્ટ થયેલા અને સ્થાનભ્રષ્ટ થયેલા જિનમંદિરોનો પુનરુદ્ધાર કરવો. ૯- વાવડી, કૂવો, તળાવ વગેરે ખોદાવવાની જેમ જિનમંદિર નિર્માણ કરાવવું વગેરે અશુભકારી નથી. પરંતુ સંઘનું આગમન, ધર્મદેશનાનું આયોજન, વ્રતસ્વીકાર વગેરે ધર્માનુષ્ઠાન થવાથી શુભકારી જ છે. | જિનાગમ ક્ષેત્રમાં ધન વાવવું - જે જિનાગમનું બહુમાન કરે છે, તેનાથી દેવ-ગુરુ-ધર્મ વગેરેનું પણ બહુમાન થઈ જાય છે. - કેવળજ્ઞાનથી પણ જિનાગમ જ પ્રમાણરૂપે પ્રબળ છે. - એક પણ જિનાગમ વચન ભવ્ય જીવોના ભવનો નાશ કરવાવાળું બને છે. ૧- જિનવચનનો બહુમાન કરનાર, તે જ્ઞાનને પુસ્તકોમાં લખે. ૨- એની વસ્ત્ર વગેરેથી પૂજા કરે. ૩- જિનાગમ ભણાવનારનું ભક્તિપૂર્વક બહુમાન કરે. પરિશિષ્ટ-૧: યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy