SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે વાતમાં રહેલો, ભક્તિથી સાતે ક્ષેત્રોમાં ધનને વાવતો, અતિ દીનદુઃખી જીવોમાં દયાભાવથી ધનને વાવતો એવા શ્રાવક‘મહાશ્રાવક' કહેવાય છે. સાતક્ષેત્રો. ૧ - જૈનબિંબ, ૨ - જિનમંદિર, ૩ - આગમ, ૪ - સાધુ, ૫- સાધ્વી, ૬ - શ્રાવક અને ૭ - શ્રાવિકા. આમાં ન્યાયોપાર્જિત ધનને વાવતો શ્રાવક ક્ષેત્રમાં જ વાવવું યોગ્ય છે, અક્ષેત્રમાં નહિ. ક્ષેત્રપણું આ “સાતમાં જ રૂઢ છે. સાત ક્ષેત્રમાં યથોચિત-દ્રવ્યને ભક્તિપૂર્વક વાવવાનું હોય છે. જિનબિંબ (ક્ષેત્રોમાં ધન વાવવું ૧- જિનબિંબોનું રત્ન, સુવર્ણ, પાષાણ, ધાતુ વગેરે સુંદર દ્રવ્યોમાંથી નિર્માણ કરવું ૨-નિર્મિત જિનબિંબોની શાસ્ત્રીય વિધિથી પ્રતિષ્ઠા કરાવવી ૩- અષ્ટપ્રકારી પૂજા કરવી ૪-યાત્રા કરવી પ-વિશિષ્ટ આભૂષણોથી અંગરચના કરવી - રંગબેરંગી વસ્ત્રોથી પરિધાપના-સજાવટ કરવી પરિશિષ્ટ-૧ઃ યોગશાસ્ત્રના આધારે સાતક્ષેત્રોમાં ધન વાવવા અંગેના ૧૯૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy