SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદા ચોક્કસ ધ્યાનમાં રહેવી જોઈએ કે સાધુનું કામ શું ? તમે વિનંતી કરો એટલે આવીને મંગલાચરણ કરી શાસ્ત્રમર્યાદા મુજબ વ્યાખ્યાન-વાચના આપવી, તમે પૂછો એ પ્રશ્નોના શાસ્ત્રસાપેક્ષ સમાધાનો આપવાં, તમે જે પણ મૂંઝવણ લઈ આવો એનો શાસ્ત્રના આયનામાં જોઈ ઉકેલ લાવવા પ્રયત્ન કરવો એટલું જ ! પણ તમારે ક્યાં ઊતરવાનું? શું જમાડવાનું? કેવું બહુમાન કરવાનું ? એ બધું કામ અમારું નથી. આ પુણ્યાત્માએ પહેલ કરી સુંદર કાર્ય કર્યું છે. પોતાના આંગણે આવું સુંદર આયોજન કરી એમાં તમને આવકાર્યા છે, આવકારી સન્માન્યા છે અને સન્માન જ આપ્યું છે એમ નહિ પરંતુ સાતે ક્ષેત્રાદિના વહીવટ આદિનું તમને જ્ઞાન મળે એ માટે નિમિત્તરૂપ પણ બન્યા છે. તમે પણ આમાંથી ઘણી પ્રેરણા લઈ શકો છો. પોતપોતાની શક્તિ મુજબ શ્રાવકજીવનની મર્યાદાને અનુરૂપ આવા આયોજનો વિધવિધ સ્થળે યોજાય અને જ્ઞાન-પ્રદાન-સ્વીકારનું કાર્ય થાય તો યોગ્ય આત્માઓને ઘણો લાભ થાય એમ છે. જ કાઇ ના મis/w/ श्रद्धावान् ज्ञान एवं चारित्र के कार्यों में एवं वैयावश्च-तप आदि में तृप्ति पाता ही नहीं है । वह नया नया प्राप्त करने में उद्यम करता रहता है। - यतिलक्षणसमुझय टीका ::: છે . પ્રવચન-૪ ટ્રસ્ટી બહુમાન પ્રસંગે પૂજ્યશ્રીની હિતશિક્ષા ૧૪૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy