SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજાસંગ્રહ સાથે ૩ હીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુનિવારણ્ય શ્રીમતે વીરજિનેન્દ્રાય થિણદ્વિત્રિકદહનાય નૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા વિવિધ ફળે પ્રભુ પૂજતા, ફળ પ્રગટે નિર્વાણ; દર્શનાવરણ વિલય હવે, વિઘટે બંધનાં ઠાણ. ૧ ( રાગ-ફાગ-દીપચંદજીની ચાલ ) (હેરી ખેલાવત કનૈયા, નેમિસર સંગે લે ભઈયા–એ દેશી) હોરી ખેલું મેરે સાહેબિયા, સંગરંગે સુણે હે ભઇયા; અબીલ ગુલાલ સુગધ વિખરીયા, કનક કળી કેસરીયા હેરી ૧ કાવ્ય તથા મંત્રને અર્થે પ્રથમ દિવસની સાતમી પૂજામાં પૃ. ૪૫૯માં લખ્યા પ્રમાણે જાણ. મંત્રના અર્થમાં એટલું ફેરવવું કે-થીણદ્વિત્રિકને નિવારનારા પ્રભુની અમે નૈવેદ્ય વડે પૂજા કરીએ છીએ. કહાનો અર્થ : વિવિધ પ્રકારના ફળેવડે પ્રભુની પૂજા કરવાથી નિર્વાણમેક્ષરૂપે ફળ પ્રગટ થાય છે. દર્શનાવરણકમ વિનાશ પામે છે, તેના બંધના સ્થાન તૂટી જાય છે. ૧ ઢાળને અર્થ :– મારા સાહેબ પરમાત્માની સાથે હે મૈયા! હું આનંદથી હારી ખેલું છું. તેમાં અબીલ, ગુલાલ વગેરે સુંગધી પદાર્થો ફેંકું છું તેમજ કેસરની ભરેલી કનકની કળીને પણ ઉપયોગ કરું છું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy