SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ ૪૮૭ અંગ અશુચિ શિષ્યનું રે, સંશય ભરીયા સાધ સલુણા; જ્ઞાનીવયણે કાઢીયા રે, હંસવનેથી વ્યાધ સલુણા, જિ. ૭ પાશે નિદ્રા લહે રે, શેઠવધૂ દષ્ટાંત સલુણા; નિંદવિગે કેવાળી રે, શ્રી શુભવીર ભણંત સલુણા જિમ૦ ૮ કાવ્ય તથા મંત્ર -- - -- -- - --- અનશન તુ મમાહૂિતિ બુદ્ધિના, ચિરાજનસંચિતભેજનમ; પ્રતિદિન વિધિના જિનમંદિરે, શુભમતે મત ઢૌકય ચેતસા. ૧ કુમતબોધવિરોધનિવેદકે વિહિત જાતિજરામરણાંત નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે, ૨ તે શિષ્ય-સાધુનું અંગ અપવિત્ર જોઈ અન્ય મુનિઓને તેના ઉપર સંશય આવ્યે. શાનીને પૂછતાં તેમના વચનથી તેને થીગુદ્ધિનિદ્રાના ઉદયવાળા જાણને હંસના વનમાંથી જેમ પારધીને કાઢી મૂકે તેમ તેને ગરછમાંથી કાઢી મૂક્યા. ૭ આ વીણહિનિદ્રા એકવાર આવ્યા પછી ફરીને છ મહિને આવે છે તેના ઉપર એક શેઠની પુત્રવધૂનું દષ્ટાંત છે, આ પાંચેય નિદ્રાને વિયોગ થાય-સત્તામાંથી દૂર થાય ત્યારે જીવ કેવળી થાય છે એમ શ્રી શુભવીર પરમાત્મા કહે છે ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy