SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા ૩૩૧ વાળી ( જિમ મધુકર મન માલતી રે–દેશી ) નાણપદારાધન કરે રે, જેમ લહો નિર્મળનાણું રે; ભવિકજન ! શ્રદ્ધા પણ થિર તે રહે રે, જે નવતત્વ વિજ્ઞાણ રે. ભવિકજન! ના. ૧ અજ્ઞાની કરશે કિયું રે, શું લહેશે પુણ્ય પાપ રે; ભવિકજન! પુણ્ય પાપ નાણી લહે રે, કરે નિજ નિર્મળ આપે છે. ભાવિકજન ! ના૦ ૨ પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રે; ભવિકજન! ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ રે. ભવિકજન ! ના૩ ઢાળને અથ–હે ભવ્ય પ્રાણી ! તમે જ્ઞાનપદની આરાધના કરે. જેથી નિર્મળ જ્ઞાનને પ્રાપ્ત કરે, જે નવતત્વનું જાણપણું હેય તે શ્રદ્ધા પણ સ્થિર રહે. ૧ અજ્ઞાની શું કરી શકે? તેને પુણ્ય પાપની ખબર કેવી રીતે પડે? જ્ઞાની આત્મા પુણ્ય-પાપને જાણી શકે છે. અને પિતાના આત્માને નિર્મળ કરી શકે છે. ૨ શ્રી દશૌકાલિક સૂત્રમાં કહ્યું છે કે-૧૯ ના રા' એટલે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા. એ જ્ઞાનના પ૧ ભેદ (મતિજ્ઞાનના ૨૮, શ્રુતજ્ઞાનના ૧૪, અવધિજ્ઞાનના ૬, મન:પર્યવ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy