SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદજીની પૂજા–સાથ શુદ્ધિલિંગ ત્રણ આઠ પ્રભાવક, દૃવિધ વિનય ઉદાર રે; ઈમ સહસા ભેદે અલ કરીએ, સમકિત શુદ્ધ આચારા રે. સ૦ ૩ કેવળીનિરખિત સુક્ષ્મ અરૂપી,તે જેહને ચિત્ત વસીઆરે; જિન ઉત્તમ પદ્મ પદ્મની સેવા, કરવામાં ઘણું રસીઓ રે. સ૦ ૪ કાવ્ય અને મત્ર વિમલકેવલભાસનભાસ્કર', જગતિ જંતુમહેાદયકારણમ્; જિનવર્'બહુમાનજલૌઘત:, શુચિમના: સ્નેપયામિ વિશુદ્ધચે,૧ ૩૩૦ ૐ હી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરામૃત્યુનિવાર્ણાય શ્રીમતે સમ્યગ્દનાય જલાર્દિક' યજામહે સ્વાહા. છઠ્ઠી સમ્યગ્દર્શનપઃપૂજા સમાપ્ત, સાતમી જ્ઞાનપદ-પૂજા દુહો નાણુ સ્વભાવ જે જીથના, સ્વપરપ્રકાશક જેહ; તેહ ના દીપક સમુ, પ્રણમા ધ સ્નેહ. ૩ શુદ્ધિ, ૩ લિ ́ગ, ૮ પ્રભાવક, ૧૦ પ્રકારે વિનય એમ ૬૭ ભેદે અલ'કૃત એવુ' સમકિત શુદ્ધ આચારવાળુ' હેાય છે. ૨-૩ કેન્નળીએ જોયેલ સૂક્ષ્મ અને અરૂપી ભાવે પણ જેના મનમાં વસ્યા છે-શ્રદ્ધારૂપે વસ્યા છે. તે સમકિતી જીવ જિનેશ્વરના ચરણુકમળની સેવા કરવામાં ઘણેા રસીયા હાય છે. ૪ કાવ્યના અર્થ અરિ તપદપૂજાને અ ંતે આપેલ છે તે મુજબ જાણવા. દુહાના અથ—જીવને જે જ્ઞાનસ્વભાવ છે, તે સ્વ-પરપ્રકાશક છે, ધર્મોના સ્નેહપૂર્વક તે જ્ઞાનને નમસ્કાર કરો. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy