SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પદો-ધમ્મપદ यस्सासवा परिक्खीणा आहारे च अनिस्सितो । सुञतो अनिमित्तो च विमोक्खो यस्स गोचरो। ___ आकासे व सकुन्तानं पदं तस्स दुरन्नयं ॥४॥ यस्सिन्द्रियानि समथं गतानि अस्सा यथा सारथिना सुदन्ता। पहीनमानस्स अनासवस्स देवा पि तस्स पिहयन्ति तादिनो ॥५॥ पठवीसमो नो विरुज्झति इन्दखीलूपमो तादि सुब्बतो। रहदो व अपेतकदमो संसारा न भवन्ति तादिनो ॥ ६॥ सन्तं तस्स मनं होति सन्ता वाचा च कम्म च । सम्मदचा विमुत्तस्स उपसन्तस्स तादिनो॥७॥ ણામને સમજી ચૂકેલા છે તથા નિશાન વિનાના % અને વિવેચન ન કરી શકાય તેવા નિર્વાણને પ્રત્યક્ષ રીતે અનુભવે છે, તેવા પુરુષોની ગતિ આકાશમાં ઊડતાં પક્ષીઓની ગતિની પેઠે કળી શકાય તેવી નથી. ૩ જેઓ દે પરહિત છે, આહારના લાલચુ નથી, તેઓ નિશાન વિનાના અને વિવેચન ન કરી શકાય તેવા નિર્વાણને પ્રત્યક્ષ રીતે અનુભવે છે. તેવા પુરુષની ગતિ આકાશમાં ઊડતાં પક્ષીઓનાં પગલાંની જેમ કળી શકાય તેવી નથી. ૪ સારથિ એ પલેટેલા ઘેડાએ શાંત હોય છે તેમ જેમની * મૂળમાં આ માટે અનિમિત્ત શબ્દ આપેલ છે. એ વિમોકલ' (મિક્ષ)નું વિશેષણ છે. “નિમિત્ત’ શબ્દને એક અર્થ “નિશાન” પણ છે તેથી “અનિમિત્ત” એટલે નિશાન વગરનું એવો પણ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy