SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ મકવ જે શરીરની સુંદરતાને અશુભ સમજીને પેાતાનું વન ચલાવે છે, ઇંદ્રિયાને સયમમાં રાખે છે, ખાનપાનની મર્યાદાને સમજે છે, જે શ્રદ્ધાવાન અને પરાક્રમી છે, તેને જેમ પાષાણુમય પર્વતને હવા કપાવી શકતી નથી તેમ સેતાન કપાવી શકતા જ નથી. ૮ જેના પાતાનામાંથી કામ, ક્રોધ, લેાભ આદિ કષાયા પરાના આચાર–અગસૂત્રમાં એ સબંધે આવું જ કહેલ છે :~ ण सक्का ण सोउं सद्दा सोयविसयमागता । રોલા ૩ ને તત્ય તું મિલ્લૂ વિઘ્ન! ૫ (૨૪ મું ભાવના અધ્યયન) અર્થાત્ કાને પડતા શબ્દને નહિ સાંભળવાનું બનવું અશક્ય છે; માટે કાને આવતા મધુર વા અમર શબ્દો પ્રત્યે ભિક્ષુએ રાગ અને દ્વેષને! ત્યાગ કરવે જોઈએ. એ જ રીતે, આંખા વડે રૂપ જોતાં, નાક વડે ગંધ લેતાં, જન્મ વડે રસ ચાખતાં, અને પ ઇંદ્રિયદ્વારા સ્પા અનુભવ કરતાં પણ ભિક્ષુએ રાગ અને દ્વેષના ત્યાગ કરવા જોઈ એ. વિવેક વગરના કેટલાક અસુભાનુપરસીએ' શરીરને એહદ ક્રમે છે, સ્નાન વગેરે ખાદ્ય શૌચ અને મુખશૌચ પણ ત્યજી દે છે, એ અશુભદન વિવેકહીન છે; તેમ તેવા જ ‘સુભાનુપરસીએ’શરીરને જ સાચવવામાં હુલાવવા-કુલાવવામાં જ મસ્ત રહે છે અને એવા તેએ શરીરની સગવડ માટે ખીજા કાર્ટની સગવડ-અગવડને વિચાર જ કરી શકતા નથી. આ રીતે વિવેકહીન અશુભદર્શન અને વિવેકહીન શુભદર્શન અને સંસારને માટે-જનસમાજને માટે હાનિકર છે; વચલા તટસ્થવૃત્તિને-સમભાવના માગ શ્રેયસ્કર છે. આ પ્રમાણે પ્રસ્તુતમાં વપરાયેલા ‘ સુભાનુપસ્સી ’ અને ‘ અસુભાનુપસ્તી ' એ અને સામાન્ય શબ્દોને પણ અહી વિશેષભાવ સમજવાને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy