SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ધર્મનાં પદ-ધમ્મપદ वितकपमथितस्स जन्तुनो तिब्बरागस्स सुभानुपस्सिनो। भिय्यो तण्हा पवति एस खो ७२दळ्हं करोति बंधनं ॥१६॥ वितरूपसमे च यो रतो असुभं भावयति सदा सतो। एस खो व्यन्तिकाहिति एस छेच्छति मारबन्धनं ॥१७॥ निद्रंगतो असन्तासी वीततण्हो अनङ्गणो। . ७अच्छिन्दि भवसल्लानि अन्तिमोयं समुस्सयो ॥१८॥ वीततण्हो अनादानो निरुत्तिपदकोविदो। अक्खरानं सन्निपातं जञा पुब्बापरानि च । स वे अन्तिमसारीरो महापओ (महापुरिसो) ति वुञ्चति ॥१९॥ જે મનુષ્ય સંકલ્પવિક વડે મથાયા–વલોવાયા–કરે છે, તીવ્ર રાગ રાખે છે અને રૂપરસ વગેરે વિષયોને શુભઅંગસૂત્રનું જૈન વાક્ય આ પ્રમાણે છે :“નરસ નથિ પુરા પ્રછા મણે તસ માં સિયા” (આચારસંગ સૂત્ર: અધ્યયન ૪, ઉદેશક ૪) અર્થાત “જેને આગળનું નથી, પાછળનું નથી, તેની પાસે વચગાળાનું કયાંથી હોય ?” સાધારણ રીતે આ વાક્યને શબ્દાર્થ અને ભાવાર્થ “ધમ્મપદ'ની આ ગાથાઓ જે છે; પરંતુ આચારસંગમાં જ્યાં એ વાક્ય આવેલું છે, ત્યાં તેનો અર્થ ત્યાંના સંદર્ભ પ્રમાણે જુદો કરવામાં આવેલ છે એ ધ્યાનમાં રાખવાનું છે. આ સિવાય ધર્મોપદીનાં વાકયો સાથે અક્ષરશઃ અને અર્થશઃ મળતાં આવે એવાં અનેક વચનો જૈન આગમ–આચાર અંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક વગેરે મૃતગ્રંથમાં ઉપલબ્ધ છે, જેમાંનાં થોડાંક પ્રસ્તાવનામાં જણાવેલાં છે અને સર્વધર્મન્સમભાવની ભાવનાની દષ્ટિએ એ બધાં વાકયે વિશેષ મનનીય છે. ७२ म० गाळ्हं । ७३ सी० अच्छिद्दि । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy