SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ માવ બુદ્ધ પુરુષ ઉત્તમ છે. ૧ દૃષ્ટિને વિશુદ્ધ કરવા સારુ એ જ માગ છે. એ માટે ખીને કાઈ માર્ગ ઉપાય નથી. માટે તમે એ માગે જ ચાલેા. એ મા જ મારને સારુ મેાહનાસ્ત્ર જેવા છે. ૨ એ માર્ગે ચડેલા હાઈને જ તમે દુ:ખાના છેડે આણી શકશે. એ માર્ગે જ તમામ શલ્યેાને કાપી નાખે એવે છે. માટે જ મે' ખરાખર સમજીને એ માને કહેલા છે. ૩ સાધના તે! તમારે જ કરવાની છે. બુદ્ધ પુરુષા તે માત્ર રસ્તા બતાવનારા છે. જેએ એ માર્ગે ચડેલા છે અને એ વિશે ધ્યાન ધરનારા છે, તેએ જ મારના ખધનથી છૂટી શકશે. ૪ તમામ સસ્કારો * નાશવંત છે • એ હકીકતને જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખાથી નિવેદ્યુ પામે છે; અને વિશુદ્ધિ પામવાના ખરે! માર્ગ પણ આ છે. ૫ ( " 6 તમામ સસ્કાર દુ:ખરૂપ છે' એ હકીકત જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખોથી નિવેદ પામે છે; અને વિશુદ્ધિ પામવાના ખરા માર્ગ પણ આ છે. ૬ ખધાય. ધર્માં એટલે કામ ક્રોધ લાભ વગેરે ધમેસ્વભાવે અથવા દેખાતી તમામ વસ્તુએ અનાત્મરૂપ છે. એ હકીકત જ્યારે પેાતાની તીક્ષ્ણ સમજથી સમજવામાં આવે છે, ત્યારે જ સાધક આ બધાં દુ:ખાથી નિવેદ પામે છે. અને વિશુદ્ધિ પામવાના ખરેશ મા પણ આ છે. ૭ . ', * અહીં સંસ્કાર' અને નીચે ગાથા ન. ૭ માં આપેલે - ધર્મ શબ્દ પૂર્વોક્ત પાંચ કાને અથવા દુન્યવી તમામ પદાર્થોને સૂચવે છે. Jain Education International ૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy