SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 5. પૂ. મુનિશ્રી આત્મદર્શન વિજયજી મ. સા.ના કર-કમલોથી લખાયેલા ગ્રંય અને પુસ્તકો महानलीवन सफल जीवन माइलस्टोन હજારો પ્રકાશ-વર્ષ દૂર-સુદૂર ઊંડા આકાશમાં, ટમટમતા તારલાઓ પણ હોય છે. તો, કનડતા મંગળ અને શનિ જેવા ગ્રહો પણ હોય છે... આ વિશ્વ પણ એક વિશાળ ગગન’ છે. જે માં, ઘોર અંધારી રાત્રિમાં પ્રકાશનો પુંજ પાથરતા તારલાઓ જેવા મહાપુરૂષો પણ છે... અને ઉપદ્રવકારી ગ્રહોની જેમ નડતા કા- પુરૂષો પણ જોવા મળે છે... ઇતિહાસનાં અમર પાને અંકાયેલ આ બધાની ઝળહળતી કે કાળા ડિબાંગ જીવન ઘટનાઓ, જમ્બો જેટની ૨૦મી સદીના માનવીય જીવનવ્યોમને કે ઇક મૂક સંદેશો આપી જાય છે. જે ઉત્થાન અને પુનરૂત્થાનનાં ટર્નિંગ પોઇને લાવી દેવા બસ છે. આ પુસ્તકની અંદર રહેલ સચિત્ર ઘટનાઓને વાંચજો અને વાગોળજો. કદાચ.. વ્યસનોનાં વાદળોથી ઘેરાયેલું... અને ક્રોધાદિ - કૌટુંમ્બિક લેશની કાલિમાથી કલુષિત જીવન- આકાશ, પ્રકાશ પુંજોથી રેલાઈ ઉઠશે. - esi * MEREU DIWAKAR PRAKASHAN, AGRA. PH.: (0562) 351165 www.jainelibrary.org Jain Ed inne dan For Private & Personal Use Only
SR No.004694
Book TitleUnda Akashma
Original Sutra AuthorN/A
AuthorAtmadarshanvijay
PublisherDiwakar Prakashan
Publication Year
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy