SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ રોગાદિ કાળમાં લોકમાં પ્રસિદ્ધપણું છે. આ પ્રકારની કર્મની યોગ્યતાનો બાધ વ્યવહારનયની અપેક્ષાએ છે, નિશ્ચયનયની અપેક્ષાએ નથી, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૨ ઔષધના પ્રયત્નથી કર્મના ફળના બાધતું પ્રામાણિક ફ્ળતા અભાવમાં પણ બાધ્ય એવા કર્મમાં યોગ્યતા=બાધ્ય એવા કર્મમાં ળની યોગ્યતા, વ્યવહારનયની છે, એ પ્રકારનો ભાવ છે. તે કહેવાયું છે=તે યોગબિંદુ શ્લોક-૩૩૨માં કહેવાયું છે – ‘અહીં=પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાં, નિયમથી પ્રતિમા નથી, અને આથી=પ્રતિમાની નિષ્પત્તિ નથી આથી, અયોગ્યતા જ નથી=પ્રતિમાની અયોગ્યતા જ નથી; કેમ કે અયોગ્યતાના લક્ષણનો વિયોગ છે. પ્રતિમાની જેમ=યોગ્ય કાષ્ઠાદિમાં પ્રતિમાની યોગ્યતાનો પ્રતિમાની નિષ્પત્તિથી બાધ થાય છે તેમ આનો=કર્મનો બાધક છે=બાધક પુરુષકાર છે." (યોગબિંદુ શ્લોક-૩૩૨) ‘કૃતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. ૨૨।। * ‘તામાવેઽ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ફળની પ્રાપ્તિમાં બાધ્ય એવા કર્મમાં વ્યવહારનયની યોગ્યતા છે, પરંતુ ફળના અભાવમાં પણ બાધ્ય એવા કર્મમાં વ્યવહારનયની યોગ્યતા છે. * ‘સુવવું:વાવિરૂપસ્ય’ - અહીં‘વિ’ થી જ્ઞાનના અવરોધરૂપ ફળ અને ચારિત્રના અવરોધરૂપ ફળનું ગ્રહણ કરવું. ભાવાર્થ: જે કર્મથી કાર્ય થતું નથી તે કર્મને પણ તે કાર્યજનકના સ્વીકારની યુક્તિ : = પ્રતિમાયોગ્ય કાષ્ઠાદિમાંથી નિયમા પ્રતિમા થાય તેવો નિયમ નથી, પરંતુ પ્રતિમાનિષ્પત્તિની સામગ્રી મળે તો પ્રતિમા થાય, અને તેવા પ્રકારની સામગ્રી ન મળે તો પ્રતિમા યોગ્ય એવા પણ કાષ્ઠાદિમાંથી પ્રતિમા થતી નથી. આમ છતાં જે કાષ્ઠાદિમાંથી પ્રતિમા થતી નથી, તે કાષ્ઠાદિમાં પણ પ્રતિમાની યોગ્યતા છે; કેમ કે ‘આ કાષ્ઠમાંથી પ્રતિમા થઈ શકશે, અને આ કાષ્ઠમાંથી પ્રતિમા નહીં થઈ શકે', તે પ્રકારનો લોકમાં વ્યવહાર છે. તેથી જે કાષ્ઠાદિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy