SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ દાનતાસિંશિકા/બ્લોક-૧૩ આનાથી એ ફલિત થાય કે ઉત્સર્ગના અવસરે કરાયેલી ઉત્સર્ગની પ્રવૃત્તિ જેમ સંયમ વૃદ્ધિનું કારણ બને છે, તેમ અપવાદના અવસરે કરાયેલી અપવાદની પ્રવૃત્તિ પણ સંયમવૃદ્ધિનું કારણ બને છે. અવતરણિકા - सूत्रान्तरं समाधत्ते - અવતરણિાકાર્ય : સૂત્રાતરનું સમાધાન કરે છે – ભાવાર્થ - પૂર્વમાં સ્થાપન કર્યું કે સાધુને દશાભેદમાં અનુકંપાદાન સંમત છે. ત્યાં ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા આગમવચનનો વિરોધ જણાયો. તેનું સમાધાન ગાથા-૧૨માં કર્યું. હવે સૂયગડાંગ સૂત્રના વચન સાથે આવતા વિરોધનું સમાધાન કરે છે. શ્લોક - - ये तु दानं प्रशंसन्तीत्यादिसूत्रेऽपि सङ्गतः । . વિદાય વિષયો મૃો રશમે વિશ્વેતા રૂા. અન્યથાર્થ : જે તુ રાનં પ્રશંસન્નીત્યારે સૂત્રેડપિ=“ તુ તાનં પ્રશંસન્તિ’ ઈત્યાદિ સૂત્રમાં પણ તશામેવં દશાભેદને પુષ્ટાલંબનને વિદાયઃછોડીને સતિ વિષય =સંગત એવો વિષય વિશ્વેતા=બુદ્ધિમાને કૃષ=શોધવો. II૧૩ શ્લોકાર્ચ - વે તુ વાનં પ્રશત્તિ ' ઈત્યાદિ સૂત્રમાં પણ દશાભેદને છોડીને સંગત એવો વિષય બુદ્ધિમાને શોધવો. ‘વે તુ વાનં પ્રશંસન્તીત્યાદિ સૂત્રેડ’ અહીં ‘રૂત્યાતિ” થી આ વચનના અવશિષ્ટ ભાગનો સંગ્રહ છે અને “મપિ' થી ગૃહસ્થની વૈયાવચ્ચનો નિષેધ કરનારા સૂત્રનો સંગ્રહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy