SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ “ નિર્નવા વિસર્જાતરાવ: તિ મોક્ષત્ર' ()/ર૦ની અનુવાદ : ચિત્તમેવ....મોક્ષનક્ષમ્ () ર૦|| - ધર્મકીર્તિએ કહ્યું છે કે, ખરેખર રાગાદિક્લેશવાસિત ચિત્ત જ સંસાર છે, રાગાદિથી રહિત તે જન્નચિત્ત જ, ભવાંતઃ ભવનો અંતઃમોક્ષ, કહેવાય છે. મૂળ ગાથામાં કહ્યું કે, રાગાદિરહિત ચિત્તને જ્ઞાનીભગવંત મોક્ષ કહે છે. તેથી મોક્ષનું લક્ષણ બતાવે છે – નિરુપપ્લવ=નિરુપદ્રવ, ચિત્તસંતતિ એ અપવર્ગ, એ પ્રમાણે મોક્ષનું લક્ષણ છે. ll૨માં વિશેષાર્થ : અહીં નિરુપપ્લવ જ્ઞાનસંતતિને મોક્ષ કહ્યો, જે આલયવિજ્ઞાનની સંતતિરૂપ છે. ૨૦ અવતરણિકા : ચોપઈ ૧૮-૧૦-૨૦ માં બૌદ્ધમત બતાવ્યો, હવે તેનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી કહે છે - ચોપાઈ :___ एह बौद्धनुं मत विपरीत, बंध-मोक्ष न घटइ क्षणचित्त । मानो अनुगत जो वासना, द्रव्य नित्य तेह ज शुभमना ।।२१।। ગાથાર્થ : આ બોદ્ધનો મત વિપરીત છે. ક્ષણચિત્ત ક્ષણજ્ઞાનરૂપ, આત્મા માનીએ તો બંધ-મોક્ષ ઘટતા નથી, અને અનુગત વાસના માનો તો શુભમના મન શુભ કરી, તે જ નિત્ય દ્રવ્ય માનો. રિવા બાલાવબોધ : एह बौद्धनुं मत विपरीत कहितां मिथ्याज्ञानरूप छइ, जे माटई Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy