SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગાથા ૭૬-૭૭ અનુક્રમણિકા વિષય પૃષ્ઠ બુદ્ધિના નિત્યાનિત્ય વિકલ્પ પાડીને સાંખ્યને દોષની આપત્તિ દ્વારા નવતત્ત્વની સ્થાપક યુક્તિ. ૨૦૩-૨૧૦ નર્તકીના દષ્ટાંતથી પ્રકૃતિ દ્વારા સંસાર અને મોક્ષની સંગતિસ્થાપક સાંખ્યની યુક્તિનું નિરાકરણ. ૨૧૦-૨૧૩ પ્રકૃતિની દિક્ષાથી સૃષ્ટિ અને પ્રકૃતિની શાંતવાહિતાથી મુક્તિના સ્થાપક સાંખ્યની માન્યતાના નિરાકરણપૂર્વક જીવને કર્તા સ્થાપીને પાંચ કારણની સ્થાપક યુક્તિ. ૨૧૨-૨૦૧૭ સાંખ્યમતને અભિમત પ્રકૃતિનો કર્મસ્વરૂપે સ્વીકાર, અને જ્ઞાન-ક્રિયાથી પ્રકૃતિનો નાશ, અને અશુદ્ધ ભાવોનો કર્તા સંસારી આત્મા, અને શુદ્ધ ભાવોનો કર્તા મુક્ત આત્મા. ૨૧૮-૨૨૦ ઈંદ્રિયોનો વિલાસ નહિ હોવાને કારણે મોક્ષમાં સુખનો અસ્વીકાર કરીને અને દુઃખાભાવ સ્વરૂપ મોક્ષમાં વિચારકની અપ્રવૃત્તિની પૂર્વપક્ષીની યુક્તિ. ૨૨૦-૨૨૩ સંસાર ખાલી થવાની આપત્તિ હોવાથી, અને આત્મા વ્યાપક હોવાથી મોક્ષના અસ્વીકારની પૂર્વપક્ષની યુક્તિ. ૨૨૩-૨૨૫ એક સ્થાનમાં અનંત જીવોના નિવાસનો અસંભવ હોવાને કારણે, અને અનાદિસિદ્ધ એક મુક્તને માનવાની આપત્તિ હોવાને કારણે, અને પહેલાં સંસાર કે પહેલાં મુક્તિ - એ બંનેની અઘટમાનતા હોવાને કારણે, મોક્ષના અસ્વીકારની પૂર્વપક્ષીની યુક્તિ. ૨૨૬-૨૨૮ ભોગ આદિ રહિત મુક્તિ કરતાં વનના હરણની શ્રેષ્ઠતા હોવાને કારણે મુક્તિના અભાવની પૂર્વપક્ષીની યુક્તિ. ૨૨૮-૨૨૯ ભવાભિનંદી જીવ વડે મુક્તિનો અપલાપ. ઈંદ્રિયસુખનો દુઃખના મૂળસ્વરૂપે, વ્યાધિના પ્રતિકાર સ્વરૂપે, અને અતિપ્રતિકૂળસ્વરૂપે સ્વીકાર; ઉપશમના સુખનો શ્રેષ્ઠ સુખસ્વરૂપે સ્વીકાર. ૨૩૨-૨૩૮ ૨૩૦-૨૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy