SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્થાન ઃ ઉપરોક્ત કથનનો ફલિતાર્થ કહે છે - અનુવાદ : प्रवाहइ. ...ન હિs, - પ્રવાહથી અનાદિસિદ્ધ અનાદિશુદ્ધ તો કહેવાય, વ્યક્તિથી વ્યક્તિને આશ્રયીને ન કહેવાય. ભાવાર્થ: = ૨૬૯ સિદ્ધિગમનનો પ્રવાહ અનાદિ છે તે અપેક્ષાએ, સર્વ જીવોને આશ્રયીને પ્રવાહથી વિચારીએ તો, અનાદિસિદ્ધ છે અને તે જ અનાદિશુદ્ધ છે તેમ કહેવાય; “પરંતુ કોઇ એક વ્યક્તિરૂપ આત્માને ગ્રહણ કરીને આ અનાદિશુદ્ધ છે તેમ કહી શકાય નહિ. અનુવાદ : ઉર્જા = વિશિષ્ઠાયામ્ - પૂર્વમાં કહ્યું કે પ્રવાહની અપેક્ષાએ અનાદિસિદ્ધને અનાદિશુદ્ધ કહેવાય, પણ વ્યક્તિને આશ્રયીને ન કહેવાય; તે કથનમાં વિંશિકાની સાક્ષી બતાવે છે – સો અળાÉ.....ત્યાવિ II૬૬।। - આ=ઇશ્વર, અનાદિ જ શુદ્ધ છે તે કારણથી અનાદિશુદ્ધ એ પ્રવાહની અપેક્ષાએ યુક્ત છે; અને એમ ન માનો= પ્રવાહની અપેક્ષાએ અનાદિશુદ્ધ ન માનો અને વ્યક્તિની અપેક્ષાએ માનો તો, સમ્યક્ શુદ્ધતા નથી. ॥૬જ્ઞા ભાવાર્થ: જે પ્રથમ અશુદ્ધ હોય અને પછી શોધનક્રિયાથી શુદ્ધ થાય તેને જ શુદ્ધ કહેવાય, આ પ્રકારનો નિયમ છે. તેથી જે લોકો ઇશ્વરને અનાદિશુદ્ધ માને છે, તે પ્રવાહની અપેક્ષાએ યુક્ત છે. અને પ્રવાહની અપેક્ષાએ ન સ્વીકારીએ અને વ્યક્તિની અપેક્ષાએ જેઓ ઇશ્વરને અનાદિશુદ્ધ કહે છે, તેમાં સમ્યક્ શુદ્ધતા નથી. કેમ કે પૂર્વમાં જીવ અશુદ્ધ ન હોય તો આ શુદ્ધ છે તેમ પ્રયોગ થઇ શકે નહિ. li[ ૭-૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy