SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ गाथार्थ : ત્યાં=ઉપશમ સુખમાં, પહેલાં અભ્યાસ અને મનોરથની પ્રથા=વિસ્તાર, હોય છે; અર્થાત્ અભ્યાસ અને મનોરથની પ્રવૃત્તિનો વિસ્તાર હોય છે. આગળમાં= અભ્યસ્ત દશામાં=નિર્વિકલ્પ દશામાં, પરકથા હોતી નથી. उत्थान : આ રીતે ઉપશમના સુખમાં પ્રારંભમાં અને પાછળથી કેવો યત્ન હોય છે તે બતાવીને, ઉપશમનું સુખ એ જ ખરેખર પારમાર્થિક સુખ છે, તે દૃષ્ટાંતથી બતાવે છે - गाथार्थ : ચંદ્રની ચંદ્રિકા જેમ સહજ શીતળતાનું સ્થાન છે, તેમ એ=ઉપશમ, સુખનું स्थान छे. ॥८७॥ जालावजोध : ते उपशमसुख मांहिं पहलां अभ्यास अनइ मनोरथ तेहनी प्रथा कहितां विस्तार होइ, दृष्टं चाभ्यासिकं मानोरथिकं च सुखं लोकेऽपि, पछड़ निर्विकल्पकसमाधिं परद्रव्यनी कथा ज न होई, उक्तं च ज्ञानसारे - परब्रह्मणि मग्नस्य श्लथा पौद्गलिकी कथा । क्वामी चामीकरोन्मादाः स्फारा दारादरा: क्व च ? ।। (२, ४) अभ्यासमाश्रित्याप्युक्तं प्रशमरतौ - - 236 यावत् परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद् वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।। (१८४) चंद्रनी चंद्रिका जिम सहज शीतल तिम आत्मस्वभावरूप उपशम छड़ ते सहज सुखनुं ठाम छै ।। ८७ ।। मनुवाह : ते उपशमसुखमांहि ..... विस्तार होइ, ते उपशमसुषमा पटेलां= प्रारंभमां, अभ्यास अने मनोरथ, तेनी प्रथा=विस्तार, होय छे. ઉપશમસુખમાં Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy