SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર ] કાલ દ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ. [૩૯૯ હવે “સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય ?’’ એ દ્વાર કહેવું જોઇએ. તેની પ્રાપ્તિનો ક્રમ બતાવનાર માળુરસ ઇત્યાદિ ગાથાથી આરંભીને સન્મુડ્ડાને વિપુ એ ગાથા પર્યન્ત અઢાર ગાથાઓ છે. તેનો અર્થ સુગમ હોવાથી અહીં તેની વ્યાખ્યા નથી કરી, કોઇ સ્થળે કંઇક વિષમતા હોય તો તે મૂળ આવશ્યકની ટીકાથી જાણી લેવું. હવે ઉપર મુજબ ક્રમથી પ્રાપ્ત થયેલું સામાયિક કેટલો કાળ રહે છે ? એ પ્રશ્ન રૂપ કાળદ્વારમાં સામાયિકનો જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ કહે છે : (४०४) सम्मत्तस्स सुयरस य छावट्ठी सागरोवमाइ ठिई । સેસાળ પુજોડી તેમૂળા દોડ઼ સોસા ||૨૭૬૮૪થી પેલા ઢગલામાંથી નિશાનીવાળું તે બધું અનાજ જુદું પાડવું મુશ્કેલ છે. (૩) જેમ રાજસભાના ૧૦૮ થાંભલાના એક એક થાંભલાના ૧૦૮ ખુણામાંથી એક ખુણાને ૧૦૮ વખત વગર હાર્યે રાજપુત્ર રાજાથી જીતે એ મુશ્કેલ છે (૪) જેમ કોટિધ્વજના છોકરાએ બાપના પરદેશ જવાથી કરોડોના હીરા વેચ્યા, પછી કાલાન્તરે બાપના ઓલંભાથી તે હીરા પાછા મેળવવા મુશ્કેલ છે. (૫) જેમ ચન્દ્રપાનનું આવેલું સ્વપ્ર વિધિરહિતપણાને લીધે, નિષ્ફલ ગયું, પછી બીજાને તેવા સ્વપ્રથી રાજ્ય મળ્યું હતું તેમ સાંભળીને તે ચંદ્રનું સ્વપ્ર મળવું મુશ્કેલ છે. (૬) જેમ તેલમાં દૃષ્ટિ રાખી ફરીથી થાંભલા ઉપર રહેલી પુતળીની ડાબી આંખની કીકી (જેના વચમાં આઠ આડા અવળા ચક્ર ફરતા) હોય તેને વિંધવી મુશ્કેલ છે. (૭) જેમ હજાર યોજનના સરોવરમાં રહેલો કાચબો વાયરાના યોગે ઉપરથી ચારે તરફ છવાયેલી સેવાલના છિદ્રમાંથી આશ્વિની પૂર્ણિમાની મધ્ય રાત્રિએ ચંદ્રને દેખી પોતાના કુટુંબને તે દેખાડવા અંદર ડૂબકી મારે, પછી તેવી જ રીતે તે છિદ્ર, તે કાલ અને તેવો ચંદ્ર દેખાડવો મુશ્કેલ છે. (૮) સ્વયંભૂરમણ સમુદ્રના એક કાંઠે ઘુસરૂ અને બીજે કાંઠે સમોલ હોય અને તે સમોલ પાણીના જોરે ઘુસરાના છિદ્રમાં સજ્જડ થાય તે જેમ મુશ્કેલ છે (૯) જેમ દેવતા એક થાંભલાને ચુરીને તેના પરમાણુઓ મેરૂ ઉપર ચઢીને ચારે તરફ ફૂંકી દે, પછી તે જ રજકણોથી તેવો જ સ્ત બનાવવો મુશ્કેલ છે. (૧૦) એ જ પ્રમાણે મનુષ્યપણું પણ આવીને જાય તો ફેર પામવું મુશ્કેલ છે. II૮૩૨॥ Jain Education International पुव्यंते होज्ज जुगं अवरंते तस्स होज्ज समिला उ । બુદ્ધિદુંમિ પવેસો ય સંસગો મનુપત્નમો ।।૮રૂરૂ। जड़ समिला पब्भट्ठा सागरसलिले अणोरपारंमि । पविसेज्ज जुग्गछिडुं कहवि भमंति भमंतंमि ॥ ८३४ || सा चंडवायवीचीपणुल्लिया अवि लभेज्ज युगछिड्डुं । णय माणुसाए भट्ठो जीवो पडिमाणुसं लहइ ||८३५|| સમુદ્રના પૂર્વ છેડે યુગ (ઘુસરૂ) હોય અને તેના પશ્ચિમ છેડે સમોલ હોય તે સમોલનો પ્રવેશ યુગના છિદ્રમાં જેમ દુર્લભ છે, એવી રીતે મનુષ્યપણાની પ્રાપ્તિ પણ શંકાસ્પદ છે. ૮૩૩॥ જેમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004649
Book TitleVisheshavashyaka Bhasya Part 2
Original Sutra AuthorHemchandracharya
AuthorVajrasenvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages586
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy