SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ' “ખાદી એ નિર્દોષ જીવો પ્રત્યે મૈત્રી તથા કરૂણાભાવ કેળવવામાં સહાયક થાય છે. એનાથી માનવતા પોષાય છે. વિદેશી વસ્ત્રોમાં ચરબીનો ઉપયોગ કરવામાં આવે છે. જેના સારુ અસંખ્ય નિર્દોષ પ્રાણીઓનો વધ થાય છે. એટલે એવાં વસ્ત્રોનો ઉપયોગ કરી શકાય નહીં. શુદ્ધ સાધ્ય માટે શુદ્ધ સાધનની આવશ્યકતા છે. પ્રભુભક્તિ એ શુદ્ધ અનુષ્ઠાન છે. તેમાં તન, મનની શુદ્ધતા જોઈએ. વસ્ત્રો નિર્મળ હોવાં જોઈએ અને વસ્ત્રો નિર્મળ ત્યારેજ કહેવાય, જ્યારે તે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીને પીડા કર્યા સિવાય બનાવવામાં આવ્યા હોય, તેમાં માનવનું શોષણ પણ થયેલું. ન ચાલી શકે. એટલે ખાદીના ઉપયોગથી જ અહિંસાનું પાલન શક્ય બને છે, અને એ વસ્તુ પ્રભુભક્તિનું જ એક અંગ છે.” - ગુરુવર વિજય વલ્લભ સુરિજી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004645
Book TitleGuruvar Vijay Vallabh ek Parichay
Original Sutra AuthorN/A
AuthorRashmikant H Joshi
PublisherGuru Samudra Anekant Adarsh Trust Ahmedabad
Publication Year2003
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy