SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દર્શન [પરિશિષ્ટ પૃ. ૧૨૭, ૫. ૩. જીવાભિગમના વીસ વિભાગ હોવાને કઈ જૈન કૃતિમાં ઉલેખ છે ? પૃ. ૧૨૭, ૫. ૮. જીવા ની ત્રીજી પડિવત્તિમાં દ્વીપે અને સમુદ્રો અંગે જે હકીકત છે તે શું પ્રક્ષિપ્ત છે ? પૃ. ૧૨૮, પં. ૫. જીવાવના મલયગિરીય વિવરણમાં જે મૂલ ટીકાને ઉલેખ છે તે ટીકા કઈ ? પૃ. ૧૨૮, પં. ૯. છવા ઉપર શું દેવસૂરિની લઘુત્તિ છે? પૃ. ૧૩૦, ૫. ૧૮. અમુક કૃતિને અમુક અંગનું ઉવંગ ગણવા માટેનાં સબળ કારણે કચાં ? પૃ. ૧૩૬, પૃ. ૨૪ નિયાવલિયાનું બીજું નામ પિયા છે એમ કહેવા માટે છે આધાર છે ? પૃ. ૧૩૬, પૃ. ૨૫. જંબુદ્દીવપણુત્તિ(વ. ૧)માં જે કખિયાને ઉલેખ છે તે કયો ગ્રન્થ છે? પૃ. ૧૩૯, ૫, ૨૨. સ્થાન અને શાને વિશેષ અર્થ શો છે? પૃ. ૧૩૯, પૃ. ૨૪. ક૫વડિસિચામાં વિયાહ૦ને અતિદેશ અથવા વિયાહ૦માં એને એમ કેમ નહિ ? પૃ. ૧૪૧, પં. ર૨. સૂર્યાભદેવના અધિકારમાં “પુફિય” વિમાનનું નામ છે? મૃ. ૧૪૧, ૫, ૨૬. દિગિંદલ” એટલે શું ? પૃ. ૧૪૧, પં. ૨૭. ‘છે જજ” એટલે શું ? પૃ. ૧૪૨, ૫. ૨૬. કાલીના ગુરુરૂપ પુષ્પચૂલાથી દસ દેવીના પૂર્વ ભવના ગુરુરૂપ પુષ્પચૂલા ભિન્ન કે અભિન્ન છે? પૃ. ૧૪૪, પૃ. ૩. શ્રેયસુત્તની સંખ્યાને નિર્દેશ જિનપ્રભસૂરિના સિદ્ધ તથવ કરતાં કે પ્રાચીન કૃતિમાં છે ? પ્ર. ૧૪૫, છેલી. નિસીહ ઉપર જિનદાસગણિની પૂર્વે કોઈએ યુણિણ રચી હોય એમ લાગે છે તે શું તે મળે છે ? પૃ. ૧૫૪, ૫. ૧૨. આવસ્મયને યસુત્ત ગણવું વ્યાજબી છે? પૃ. ૧૫૪, પૃ. ૨૦. આવસ્મયમાં અસલ સુત્ત કેટલાં એને ઉત્તર પ્રાચીનમાં પ્રાચીન કઈ કૃતિમાં છે? પૃ. ૧૫૫, પં. ૫. પુખરવરદીવઢે ને સિદ્ધાણું બુદ્દાણું એ સુત્ત કેટલાં પ્રાચીન છે? એ આવશ્લયનાં સુત્તરૂપ છે ? એનાં ઉપર નિજુત્તિ કેમ નથી ? નિજુત્તિ વિનાનાં બીજા ક્યાં સુસ છે પૃ. ૧૭, ટિ. ૧. દસયાલિયનિજજુત્તિ( ગા. ૮૨)માં નિર્દેશાયેલા ગેવિન્દ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy