SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ બીજું ] પ્રશ્નાવલી يه سحب પૃ. ૩૪, પૃ. ૯. આચારનિત્તિની ઉન્નતિતિથી શરૂ થતી ગાથાના ઉત્તરાર્ધ ને શે અર્થ છે ? ૩૫, પં. ૧. આચારમાં “વેઢ” છન્દમાં કશું લખાણ છે? પૃ. ૪૦, ૫. ૨૧-૨૨. આચારનિજજુત્તિ( ગા. ૨૮૭ )ગત “થેરેહિં થી શું સમજવાનું છે? શું એ માનાર્થે બહુવચન છે ? પૃ. ૪૦, ટિપ્પણ, આયારસુણિના કર્તા નંદીચુણિણના કર્તાથી ભિન્ન ખરા કે નહિ ? પૃ. ૪૧, ૫. ૯. પરિશિષ્ટપર્વ (સ. ૯, લો. ૯૮)માં “વિચિત્રચર્યા” છપા યેલ છે તે બરાબર છે? પૃ. ૪ર, પ. ૧. સીમંધરસ્વામી તરફથી વિમુક્તિ (વિમુત્તિ) અને ભાવના (ભાવ) ભેટ મળ્યાનું જે પરિશિષ્ટપર્વમાં કહ્યું છે તે માટે શું આધાર છે? પૃ. પર, પં. ૧૯, આચાર ઉપર કઈ ભાસ છે ? પૃ. પર, ૫. ૨૦. આચારસૃહિણુના કર્તા કોણ? પ્ર. પ૩, પં. ૭-૧૧. આયાર ઉપરનું ગન્ધહસ્તીનું વિવરણ કઈ ભાષામાં હતું? એમાંથી કઇ કૃતિમાં અવતરણું અપાયું છે? અને હોય તો તે કૃતિ કઈ ? ગધહસ્તી તે કે? તત્ત્વાર્થસૂત્રના ટીકાકાર કે અન્ય કઈ ? પૃ. ૫૪, ૫. ૨૫. આયાર ઉપર લક્ષ્મીકલોલે અવચૂર્ણિ કઈ સાલમાં રચી છે? પૃ. ૫૬, પૃ. ૫. આયારને પં. બેચરદાસજીએ કરેલ અનુવાદ છપાયો છે ? અને હોય તો કયાં? પૃ. ૫૭, ૫. ૧૬. રસૂયગડના બીજ સુયાબંધનું કોઈ વિશિષ્ટ નામ છે ? અને હોય તો તે શું છે? પૃ. ૭૩, ૫. ૨૩. સૂયગડ (સુય. ૧, અ. ૮, ગા. ૧૮)ની ટીકામાં યહૂમદે વાળું પદ્ય ટીકામાં છે એમ શીલસૂરિ કહે છે તે એ કઇ ટીકામાં છે ? પૃ. ૭૭, ૫. ૨. ઠાણના ઉપર કોઈ નિજજુત્તિ, ભાસ કે ચણિણ રચાયેલ છે ? પૃ. ૭૭, પં. ૮. ઠાણ ઉપર અભયદેવસૂરિકૃત ટીકા કરતાં કોઈ પ્રાચીન ટીકા છે ? પૃ. ૯, ૫. ૬-૭. સમવાય ઉપર કઈ નિજુત્તિ, ભાસ કે યુણિ છે ? પૂ. ૯, પં. —૮, સમવાય ઉપર અભયદેવસૂરિકૃત ટીકા કરતાં કોઈ પ્રાચીન ટીકા છે ? ૮૩, ૫. ૧૮-૧૯. વિયાહ૦ ઉપર નિજુતિ કે ભાસ છે? પૃ. ૮૪, પૃ. ૭. વિયાહ૦ની અભયદેવસૂરિકૃત ટીકામાં જે ચુણિબુનો ઉલ્લેખ છે તે કઈ ? પૃ. ૧૧૯, ૫. ૨૪. પણgવણુ સિવાયનાં ઉવંગના કર્તાનાં નામ મળે છે ખરાં? પ. ૧૨૬, . ૫. ઉત્તરમાં નિશાયલા કેશી તે જ રાચગત કશી ખરા ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy