SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું પૂરવણી. રજ " अग्गणिपुव्वनिग्गयपाहुडसत्थस्स मज्झयारंमि । किंचि उद्देसदेस धरसेणो वज्जियं भणइ ॥ गिरि उर्जित'ठिएणं पच्छिमदेसे 'सुर?'गिरिनयरे । बुड्तं उद्धरियं दूसमकालप्पयामि ॥" प्रथम खंडेअट्ठावीस सहस्सा गाहाणं जत्थ वन्निया सत्थे । “ળિ’gશ્વમ સંવં વિરે મુત્ત છે. चतुर्थखंडप्रान्ते योनिप्राभृते ॥" આ ઉપરથી ત્રણ બાબતે તારવી શકાય છેઃ (૧) જેણિપાહુડ એ બીજા પુવને ભાગ છે. (૨) ધરસેને એને થોડેક અંશ મેળવી લખાણ કર્યું છે. (૩) જેણિપાહુડના ઓછામાં ઓછા ચાર ખણ્ડ છે. પૃ. ૨૨૩, ટિ. ૩. આ સંધદાસગણિએ કલ્પના ભાસમાં અને ક્ષેમકીર્તિસૂરિએ સંસ્કૃત ટીકા (ભા. ૪, પૃ. ૧૧૪૪–૬)માં ત્રિભુવનની સમસ્ત સજીવ અને નિર્જીવ વસ્તુઓ વેચનારી અને જનરલ સ્ટેટ્સ( general stores )નું સ્મરણ કરાવનારી કુતિયાવણ (સં. કુત્રિકા૫ણને કુત્રિજાપણ) વિષે માહિતી આપી છે. વસ્તુનું મૂલ્ય ખરીદનારના સામાજિક દરજજા પ્રમાણે લેવાતું. વિયાહ૦ (સ. ૯, ઉ. ૩૩)માં તેમજ નાયા(સુય. ૧, અ. ૧)માં “કુત્તિયાવણ” શબ્દ વપરાય છે. આને અંગે એક લેખ ઇતિહાસની કેડી (પૃ. ૨૬૨-૬)માં છપાયે છે. આને લગતા મારે વિસ્તૃત લેખ હવે પછી છપાશે. પૃ. ૨૨૪. J A (Vol. V, No. 4, pp. 181–186)માં શ્રી. પી. કે. ગેડેને “Date of Malayagiri Suri” નામનો લેખ છપાય છે. એમાં મલયગિરિને સમય ઈ. સ. ૧૧૦૦થી ઇ. સ. ૧૧૭૫ને દર્શાવાય છે. આ તેમજ બીજી બાબતો મેં “ ટીકાકાર મલયગિરિસૂરિની જીવનરેખા ” નામના (અપ્રસિદ્ધ) લેખમાં વિસ્તારથી વિચારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy