SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ - આગમનું દિગ્દર્શન [ પરિશિષ્ટ છે. આ ઉપરથી આવસયનું એક અંગ તે પાંચ પદે પૂરતો તે પંચમંગલસુફખંધ છે એમ નિજજુત્તિકારના સમયમાં તો મનાતું એ વાત ફલિત થાય છે. વિશેષમાં પત્ર ૪૦આમાં અપાયેલી નિજાતિની ૨૬મી ગાથામાં નવકાર મન્ટનાં છેલ્લાં ત્રણ પદો નજરે પડે છે. આ રહી એ ગાથા – “ अरिहंतनमोकारो सव्वपावप्पणासणो। સંસ્કાળ ૨ લહિં પઢમં સુવર્ મા ! ૧૨ ૬ છે ” એવી રીતે ગા૦ ૯૯૨માં સિદ્ધને નમસ્કાર કરવાનો પ્રભાવ સુચવી બીજું મંગલ કહ્યું છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ માટે આવા વિધાનની ભલામણ કરાઈ છે. (જુઓ પત્ર ૪૪૮, ૪૪આ અને ૪પ૦). આમ પાંચ મંગલરૂપ પાંચ નમસ્કારને નિર્દેશ છે. કલિંગ નરેશ ખારવેલના હાથીગુફામાંના શિલાલેખમાં “નમો અરિહંતi ખમો સaસિધા ” એ ઉલ્લેખ છે. આ ખારવેલનો સમય ઈ. સ. પૂર્વે ૧૭૦ની આસપાસને મનાય છે. આ ઉપરથી પુછપદતને પંચમંગલસુફખંધના કર્તા માનતાં અચકાવું પડે અને મહાનિસીહમાં સૂચવ્યા મુજબ અર્થથી એના કર્તા તીર્થકર છે અને સૂત્રથી ગણધર છે એ વાત સ્વીકારાય તે તે પછી ધવલાકારની વાત ટકી જ ન શકે. અભિધાનરાજેન્દ્ર (પૃ ૧૮૩૫)માં નમસ્કારપાઠને “અનાર્ષ” કહેનારને “પાપી ” વગેરે ઇલકાબ અપાયા છે. પૃ. ૧૬૯. પિંડનિજજુતિ ( ગા. ૫૦૯) મનુસ્મૃતિ (અ. ૯, લે. ૮૮)નું સ્મરણ કરાવે છે, કેમકે એમાં ઋતુધર્મ પ્રાપ્ત થાય તે પૂર્વ કન્યાને પરણાવવાની વાત છે. પિંડનિજજુત્તિ(ગા. ૪૭૪-૪૮૦)માં “રવાલ” નાટક ભજવાયાની વાત છે. જુઓ પૃ. ૨૨૪. પૃ. ૧૭૮ મે ૧૮૫. દસ પઈશણગ ને અવશિષ્ટ આગ પૈકી કેટલાક ઉકકાલિય સુય છે તે કેટલાક કાલિય છે.. મૃ. ૧૯૨. કુલમડનસૂરિએ વિ. સં. ૧૪૭૩( રામાલ્પિશક્ર)માં રચેલા વિચારામૃતસંગ્રહ( પત્ર ૯)માં “ચોનિઝમૃતં પૂર્વશ્રુતગત” એવા ઉલ્લેખપૂર્વક નીચે મુજબની ગાથા આપી છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy