SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ વીસમું દિઠિવાય ૨ee ચ્ચય, વસ્થિવત્ત, નન્દાવર, બહુલ, પુપુરૃ, વિયાવત્ત, એવંભૂય, દુયાવત, વ7માણપય, સમઢિ , સવઓભદ્દ, પણુમ અને દુપડિગહ. આના “છિન્નચ્છેદ” નય, “અછિન્નચ્છેદનય, ત્રિક' નય અને “ચતુર્” નય એમ ચાર રીતે વિચાર કરતાં સત્તના ૮૮ પ્રકાર પડે છે. આ ચાર નનું સ્વરૂપ નંદીની તેમજ સમવાયની ટીકામાં સમજાવાયું છે. જેમકે પૂર્વાપર અપેક્ષાથી રહિત અર્થ કરે તે “છિન્નચ્છેદ નયનું કામ છે. “ધો મંત્રમુદ્રિ"થી શરૂ થતા લેકને અર્થ એના પછીના શ્લોકની અપેક્ષા રાખ્યા વિના આ નય કરે છે. આ પરિપાટી સ્વસમયની એટલે જેનેની છે. આગળ પાછળના સમ્બન્ધને લક્ષ્યમાં લઈ અર્થ કરનાર નય “અચ્છિન્ન દ” નય છે. આ પરિપાટી આજીવિકાની-ગે શાલક વગેરેની છે. ત્રરાશિકના મત પ્રમાણેના દ્રવ્યાર્થિક વગેરે નય અનુસાર સુરની વિચારણા તે ત્રિકનય છે. સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ એ ચાર નય પ્રમાણેની વિચારણા તે “ ચતુર્નય છે, અને એ સ્વસમયની–જેનોની પરિપાટી છે. આમ આ તેમજ નિરપેક્ષ શબ્દાર્થ એ બે જેનેની પરિપાટી છે, જ્યારે વચલી બે આજીવિકાની—-સૈરાશિકાની છે. પુવાગય-આના વિભાગ છે. એ દરેક પુથ્વ” કહેવાય છે. આ દરેકનું સાર્થક નામ છે. જેમકે (૧) ઉપાય (ઉત્પાદ),(૨) અગાણીય ( અગ્રાણીય), (૩) વરિય ( વીર્ય), (૪)અસ્થિનપિવાય (અસ્તિનાસ્તિકવાદ),(૫) નાણપવાય (જ્ઞાનપ્ર.), (૬) સચ્ચપવાય (સત્ય), (૭) આ૫વાય (આત્મ. ), (૮) કમ્મપવાય (કર્મ ), (૯) પચ્ચકખાણપવાય (પ્રત્યાખ્યાન ), (૧૦) વિજાપવાય (વિદ્યાનુ . ૧ નદી(સુ. પ૭) પ્રમાણે ૧, ૪, ૭, ૧૦, ૧૧, ૧૮, ૨૧ અને ૨૨નાં ૩જુસુય, વિજયચરિય, માસાણ, આહવાય, સેવિOચવા, વત્તરમાણપ, પસ્યાસ અને દુપડિગહ એમ નામાન્તર છે. ૨ આ હકીક્ત નંદી( સુ. પ૭)માં તેમજ સમવાય (સુ. ૧૪૭)માં લગભગ એના એ જ શબ્દોમાં અપાઈ છે. ૩ પવીણસારદાર દાર ૯૨ )માં કમ્મપવાને બદલે સમય પવાય. અને લોકબિન્દુસારને બદલે બિન્દુસાર એમ નામાન્તર છે. ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy