SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમું ] અનુપલબ્ધ આગમ ર૫ પ્રવિભક્તિ)માં છે. સમવાય જોતાં એમ જણાય છે કે પહેલામાં ઓછામાં ઓછા ત્રણ વચ્ચ છે, જ્યારે બીજામાં પાંચ વગ છે. (૩૧) ચરણવિહિ(ચરણવિધિ)–આમાં શ્રમણના ચારિત્ર્યને– પાંચ મહાવ્રત વગેરેને અધિકાર છે. (૩૨-૩૩) ચુલ્લક૫સુય ને મહાકલ્પસુય–આ બન્નેને વિષય એક જ કલ્પ હશે, પરંતુ પહેલાં કરતાં બીજામાં વિશેષ વિસ્તાર કે ગહન અર્થ હશે. વિશેસા (ગા. ૭૭૭)માં મહાકપસુયને ઉલેખ છે. એની ગા. ૨૨૯૫માં ક૫ ઉપરાન્ત મહાકપિસ્યના નિર્દેશ છે એટલે એ કપચી. અર્થાત બૃહકલ્પથી ભિન્ન હોય એમ લાગે છે. વવહાર(ઉ. ૧૦ )ના ભાસ (ગા. ૧૦૭)માં મહાકપસ્યની ચૂલિયાને “વગ્વચૂલી” કહી છે. (૩૪) ગણહરલય (ગણધરવલય)–વિયારસાર (ગા. ૩૫૧)માં આને તેમજ નિરયવિભત્તિને પણ ઉલ્લેખ છે. (૩૫) તેયગનિસગ (તૈજસનિસર્ગ)–આમાં તેજસ્વી પદાર્થ બહાર કાઢવાને અધિકાર છે. (૩૬) દેવિંદપરિયાવણ(દેવેન્દ્રપરિતાપન)–વવહાર (ઉ. ૧૦)ના ભાસમાં આને દેવિદેવવાયથી અભિન્ન ગણેલ છે. (૩૭) પમાય પમાય ( પ્રમાદા પ્રમાદ )–મધ, વિષય, કષાય, નિદ્રા અને વિગ્રહ (વિગહ) એ પાંચ પ્રમાદો તેમજ એનાથી નિવૃત્તિઅપ્રમાદ વિષે આમાં અધિકાર છે. (૩૮) પરિસિમંડલ (પરુષોમડલ)–આમાં ભિન્ન ભિન્ન મચ્છલેને અંગેની પિયુષીની બાબત છે. - (૩૯) ભરપરિણું (ભક્તપરિણા)–પૃ. ૧૭૨–૩માં વર્ણવેલ ૧ આના અનુક્રમે ૩૭, ૩૮ અને ૪૦ ઉદ્દેસણુકાલ છે. જુઓ સમવાય (સુ, ૩૭, ૩૮, ૪૦ ). ૨ આને અનુક્રમે ૪૧ થી ૪૫ ઉદેસણકાલ છે. જાઓ, સમવાય (સુ. ૪૧-૪૫). ૩ જુઓ B C D J (પ. ૧૦૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy