SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ પહેલી ગાથામાં “મરણવિહિ સંગહ ” કહીશ એવી પ્રતિજ્ઞા છે. સમાધિપૂર્વક મરણ શી રીતે થાય એ પ્રશ્ન શિષ્ય વન્દન કરીને પૂછે છે. સાતમી ગાથામાં “મરણસમાહિ? જાણવા ઇચ્છું છું એમ શિષ્ય કહે છે. ત્યાર બાદ આરાધનાના ત્રણ પ્રકાર (ગા. ૧૫), આરાધક અને અનારાધકનું સ્વરૂપ, પાંચ સંકિલષ્ટ ભાવનાને ત્યાગ(૬૦), મરણ અંગે આલેચનાદિ ચૌદ પ્રકારને વિધિ ( ૮૧-૮૨), સૂરિના ગુણો, શલ્યનો ઉદ્ધાર, જ્ઞાન અને ચારિત્ર માટે ઉદ્યમ, “અનશન” તપનું લક્ષણ(૧૩૪), જ્ઞાનને મહિમા (૧૩૫–૧૪૯), સંલેખનાવિધિ, રાગ અને દ્વેષ ઉપર વિજય, પ્રમાદ અને ઉપાધિ ઈત્યાદિને ત્યાગ, આત્માનું આલમ્બન, મમત્વાદિને ત્યાગ, ભાવશલ્યને ઉદ્ધાર, પ્રત્યાખ્યાન, “પણ્ડિત” મરણની અભિલાષા (૨૪૦૧), સન્તષને અભાવ, મહાવ્રતોની રક્ષા, (૨૫૮-૨૬૬), ઉત્તમ અર્થની સિદ્ધિ, “ અભ્યદ્યત ” મરણ, જિનવચનને મહિમા, સંવેગ, પતાકાહરણ, નિર્ધામક, ક્ષામણ, દેહાદિને ત્યાગ, સંસ્કારક, હિતશિક્ષા, અન્યત્વ–ભાવના (૩૬૮), અશુચિ-ભાવના (૩૮૫), અન્યાન્ય ગતિમાંનાં દુઃખ, જિનધર્મ શેઠ, ચિલતિપુત્ર, ધન્ય, શાલિભદ્ર, પાડવો વગેરેનાં દષ્ટાન્ત (૪૨૩–૫૧૯), અનિત્યાદિ બાર ભાવના (૫૭૦-૬૩૭) અને મેક્ષના સુખની અપૂર્વતા તેમજ આ પછણણુગની રચના મરણવિભક્તિ, મરણુવિસેહિ, મરણસમાહિ, સંલેજનાસુય, ભરપરિણું, આઉરપફખાણ, મહાપચ્ચક્ખાણ અને આરોહણ પણ એમ આઠ શ્રુતને ભાવ લઈને કરાયાને ઉલ્લેખ ( ૬૬૧-૩ ) એમ વિવિધ વિષયો નિરૂપાયા છે. પ્રકરણ ૧૭ નંદી ને અણુઓગદ્દાર આ આગમ એ જૈન શ્રમણોને જે જાણવું જોઈએ તે બધું રજૂ કરનારા મહાકાય વિશ્વકેશ છે. જુઓ HIL (Vol. II, p. 478). નંદી-નંદીમાં કેટલેક વિભાગ ગઘમાં તો કેટલેક પદ્યમાં છે. એમાં એકન્દર ૯૦ પદ્યો છે. સુત્તની સંખ્યા ૫૯ની છે. શરૂઆતમાં ૧ પ૧૬મી ગાથામાં “કુર્કટ "સપનો ઉલ્લેખ છે. ૨ આ મુદ્રિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy