SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ આગમનું દિગ્દન [ પ્રકરણ મહત્ત્વ—HI (Vol. II, p. 455 )માં સૂચવાયા મુજબ સાહિત્યની દૃષ્ટિએ આ ઉવ ગ ણુ મહત્ત્વનું છે. એની પાયાસિસુત્ત સાથેની વિલક્ષણુ પૈસમાનતા જાણવા માટે તેમજ સંગીત, વાદ્ય, શિલ્પ અને જૂની ગુજરાતી ભાષાને અભ્યાસ કરવા માટે આ એક ઉત્તમ સાધન છે. કૌટિલ્યના અર્થશાસ્ત્ર ( પૃ. ૨૨૨ )માં બ્રાહ્મણ અપરાધીને જેમ શિક્ષા કુરમાવાઇ છે તેમ અહીં પણુ જોવાય છે.૩ ૫૪મા સુત્તમાં જાતજાતના ઉત્સવોને તે ચાતુમ ધર્મના અને કરમા સુત્તમાં ચાર પ્રકારની પાઁદા અને ચાર પ્રકારનાં વ્યવહારાદિના ઉલ્લેખ છે. ૧ર૪ . વિવરણાદિ—આ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં આ આગમ મલયગિરિસૂરિષ્કૃત વિવરણુ સહિત છપાયું છે. આ વિવરણમાં ‘ દેશી ’ કાશમાંનાં અવતરણા અપાયાં છે તે દેશી શબ્દના અભ્યાસીઓને ઉપયાગી છે. સુ. ૧પના વિવરણુ ( પત્ર ૩૭ આ )માં “અન્યે તુ વ્યાપક્ષતે” એવા ઉલ્લેખપૂર્વક અર્થ અપાયેલા છે એ ઉપરથી એમ જણાય છે કે મલયંગરસૂરિની પૂર્વે થઈ ગયેલા કે કે આ આગમ ઉપર ટીકા રચી હશે. સુ. ર૭ના વિવરણ( પત્ર ૬૨ અ )માં જીવાભિગમના મૂલ ટીકાકારે કહ્યું છે એવા બે વાર ઉલ્લેખ કરી જે અવતરણ અપાયેલ છે તે જીવાજીનાભિગમની મલયગિરિસૂરિષ્કૃત વૃત્તિમાં પત્ર ૧૮૦આ (પક્તિ ૧૪)માં અને પત્ર ૨૦૫ ( પંક્તિ ૪)માં નજરે પડે છે. વિ. સ. ૧૬૯૫માં વિદ્યમાન ધર્માદ્ધિ મુનિએ ૨૭ સૂત્રેા ઉપર ગુજરાતી ગદ્યમાં ટમ્બા—ખલાવશે ધ રચ્યા છે. સમવાય, વવહાર અને સૂત્રસમાધિની ગુજરાતીમાં ગદ્યમાં હુડીએ << ૧ નાયક, ઉપદેશક, ઉપદેશનું સ્થાન, કલ્યાણમિત્ર, પ્રૠન્ય સ્થાને અને પ્રશ્નોના ઉત્તરે એ સમાનતાની મુખ્ય ખાખતા ગણાય. પાયાસીના આખ્યાનમાં ‘કબેાજ’ દેશના ધેડાની હકીકત નથી તેમજ નાટવિધિ પણ નથી. ર जे णं माहणपरिसाए અવરાર્ સે ...દિયાછળ, વાસુળા ંકળવા ૩૫. બેચરદાસવાળી આવૃત્તિમાં અવતરણા વિચારતાં મે' એનાં સ્થાને નીચે મુજબ તારક્યાં છેઃ પત્ર ૧૧, ૧૬, ૨૯, ૩૦, ૩૪, ૩૫, ૪૭, ૧૦૦, ૧૦૮, ૧૨૦, ૧૩૦, ૧૪૯, ૧૫૫, ૧૫૮–૧૬૧, ૧૬૯, ૧૭૭, ૧૮૦, ૧૮૨, ૧૮૯, ૧૯૦, ૧૯૫, ૧૯૭, ૨૦૨, ૨૦૩, ૨૨૬, ૨૫૩, ૨૭૫, ૨૮૨, ૨૯૩, ૩૨૪ અને ૩૨૬. જીરૂ ' ( સુ. ૭ર ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy