SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૭ મું. આગમોના પઠનપાઠન માટેની વ્યવસ્થા આપણે પાંચમા પ્રકરણ (પૃ. ૧ર-૫૫)માં બારમા અંગના પાંચ વિભાગોને ક્રમ અભ્યાસદષ્ટિએ જે રખાયો હશે તેનો વિચાર કરી ગયાં. વળી થાપનાદષ્ટિએ બારે અંગોને કમ પણ આપણે ત્રીજા પ્રકરણ (પૃ. ૨૫-ર૭)માં જોઈ ગયા. વિશેષમાં ૨૫મા પૃષ્ઠમાં એ પણ જોઈ ગયા કે ગણધર પદવી પછીનાં ઉદાહરણો પૈકી કેટલાંકને અંગોમાં ખુદ ગણધરોએ સ્થાન આપેલું છે એમ શ્રી આનંદસાગરસૂરિનું કહેવું છે. આ ઉપરાંત શ્રીદેવદ્વિગણિ ક્ષમાશ્રમણના આધિપત્ય હેઠળ આગમો પુસ્તકારૂઢ કરાયા ત્યારે તે અમુક ક્રમે અને ઢબે લખાયા એવો આપણે સામાન્ય ઉલેખ પાંચમા પ્રકરણ (પૃ. ૪૮-૪૯)માં વિચારી ગયા છીએ. અહીં આપણે આગમોના પઠનપાઠનની વ્યવસ્થાને વિચાર કરીશું. એ માટે હવે આપણે સૌથી પ્રથમ વવહારસુત્તના જે ઉલ્લેખને ૬૯ પૃષ્ઠમાં નિર્દેશ કરી ગયા છીએ તે રજુ કરીશું" तिवापपरियायस्म समणस्स निग्गन्धस्स कप्पइ आयरपकप्पे नाम अज्झयणे उद्दसित्तए। चउवासपरियाए कप्पइ सूयगडे नाम अगे उदिसित्तए । पश्चवासपरियाए कइ दस-कप्प-ववहारे उद्दिसित्तए। अट्ठवासपरियाए पप्पइ ठाण-समवाए उरिसित्तए। दसवास परियाए कप्पइ वियाहे नाम अङ्गे उदिसित्तए। एकारसवास परियाए पर खुडियाविमाणपविभत्ती महल्लियाविमाणपविभत्तो अङ्गच लिया वग्गचलिया विवाहालिया नाम अज्झयणे उिद्दप्सित्तए। बारसवासपरियाए कप्पइ अरुणोववाए गरुलोववाए धरणोववाए वेसमणोवार घेलंघरोववाए नामं अज्झयणे उद्दिसित्तए। तेरसवामपरियाए कप्पड उहाणपरियावणिए समुट्ठाणसुए देविन्दोवाए नागपरियावणिए नाम अज्झयणे उद्दिसित्तए। चोद्दमवासपरियाए व.पइ द्विमिणमावणा नाम अज्झयणे उदसित्तए । पन्नरसवासपरियाए कप्पइ चारणभावणा नामं अज्झयणे उद्दिसित्तए। सत्तरसवासपरियाए कप्पद विट्ठोविसभावणा नाम जायणे उद्दसत्तए : एगगवीसवापपरिया ए .पइ दिट्ठिवाए नाम अङ्गे उद्दिसित्तए। वीवासपरिय ए समणे निरन्थे सुशणुवाई भवइ।" આ ઉખ ઉપરથી કેટલાં વર્ષને દીક્ષા પર્યાયવાળા શ્રમણ શેને અભ્યાસ કરી શકે તે જોઇ શકાય છે, પરંતુ આ ઉલ્લેખ ઠાણની ટીકા ગત અવતરણથી તેમ જ પ્રમેયરત્નમજાષાગત અવતરણથી અમુક અમુક બાબતોમાં જુદો પડે છે એ હકીકત આપણે ૭૧મા પૃષ્ઠમાં જોઈ ગયા છીએ, છતાં એ ઝટ ખ્યાલમાં આવે તે માટે નીચે મુજબને છે કે હું આવું છું - ૧ આ અવતરણરૂપ આડે પડ્યો શ્રીય કિનીમહારાધર્મસૂનું શ્રીહરિભદ્રસૂરિકૃત પંચવત્યુગમાં ૫૮૧ થી ૫૮૮ સુધીની ગાથા રૂપે નજરે પડે છે. એટલે આ પદ્યો શ્રીહરિભદ્રસૂરિના સમય જેટલાં તે પ્રાચીન છે જ. આ પદ્ધ એ સૂરિએ જાતે ન રચતાં પૂર્વકાલીન કઇ કૃતિમાંથી ઉદ્ધત કર્યા હોય તે તેમ ૨ ક્કસપણે કહેવા માટે કાઈ પ્રમાણુ જણાતું નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy