SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ '] અગબાહ્ય શ્રુતની મીમાંસા સાથે જોવાય છે એટલે આ પણ વાચનાંતરને આભારી હશે, નહિ કે લભ્યમાન વાચનાને, એમ તેઓ કહે છે. પ્રશ્નવ્યાકરણદેશાનું જે સ્વરૂપ અહી' આપેલું છે તેવું હાલમાં એ જોવાતું નથી, ક્રિન્તુ પાંચ આસત્ર અને પાંચ સંવરનું પ્રતિપાદન કરનાર પ્રશ્નવ્યાકરણ જોવાય છે. અન્યશા, શૃિદ્ધિદશા અને દીશાનું સ્વરૂપ જાણવામાં નથી. દી દશાનાં કેટલ’કે અધ્યયના નરકાવલિકાશ્રુતસ્કંધમાં જોવાય છે. જેમકે ચન્દ્ર સબંધી વક્તવ્યને રજી કરનારું ‘ચન્દ્ર’ અધ્યયન. એવી રીતે ‘સૂર' અધ્યયન, શુક્ર' અધ્યયન, શ્રીદેવી’ અધ્યયન અને ‘બડ્ડપુત્રી’ અધ્યયન માટે સમજી લેવું. વિશેષમાં અહીં આપેલુ' પાંચમું અધ્યયન નામે ‘પ્રભાવતી' અધ્યયન નિરયાવલિકાશ્રુતસ્કંધમાં જણાતુ નથી અને ત્રણ અધ્યયને વિષે મને કંઇ ખાર નથી એમ શ્રીઅભયદેવસૂરિ કહે છે. €3 સવિતસા આશ્રીને તેમનું કહેવું એ છે કે આચાર આદિતી ચૂલિકા તે અગલિકા, અ’તકૃદ્દશાના જે આઠ વર્ગી છે તેની ચૂલિકા તે વગ ચલિકા અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ યાને ભગવતીની ચૂલિકા તે વ્યાખ્યાચૂલિકા છે. વળી અરુણ નામના દેવના ઉપપાતને લગતા ગ્રન્થ તે અરુણાપપાત છે અને વરુણેાપપાત માટે એ પ્રમાણે સમજી લેવું. વળી મા ત્રીજા અંગ (સ્થા. ૭, ૩. ૧; સૂ. ૧પર)માં ચંપન્નતિ, સૂપત્તિ અને દીવસાગરપન્નત્તિ એમ ત્રણ્ પશૃત્તિનાં નામ છે. પ્રસ્તુત સૂત્ર નીચે મુજબ છેઃ— હ તો પદ્મણો માટેનું મિંતિ સં॰-સંવૃત્તો, સૂત્રી, ટ્રોયલાળવાસો' આવસ્સયસુત્તની શ્રીભદ્રબાહુસ્વામીએ રચેલી નિવ્રુત્તિની ૮૨મીને ૮૩મી ગાથામાં નીચે મુજબ દસ આગમાનાં નામ ઉપલબ્ધ થાય છે: (૧) આવસ્મય, (ર) દસકાલિય, (૩) ઉત્તરર્જીણ, (૪) આયાર, (૫) સૂયગડ, (૬) દસા, (૭) ૩૫, (૮) વવહાર, (૯) રિયપણત્તિ અને (૧૦) ઇસિભાસિય શ્રીસિદ્ધસેનસૂરિષ્કૃત જીયપક્રુણિ (પૃ. ૧)માં નીચે મુજખનાં છેદત્રાના ઉલ્લેખ છેઃ(૧) ક્રૃ૫, (ર) વવહાર, (૩) કમ્પિયાકયિ, (૪) શુલ્લકલ્પ, (૫) મહાપસુય અને (૬) નિસીહુ, Jain Education International " આ પ્રમાણે પ્રાકૃત સાહિત્યમાં આગમાનાં પ્રાકૃત નામેાા ઉલ્લેખ જોવાય છે. એવી રીતે ગી†ણુ ગિરામાં ગુંથાયેલા સ!હિત્યમાં પણુ એનાં નામેા સંસ્કૃતમાં નજરે પડે છે. એ પૈકી તાર્થાધિગમશાસ્ર (અ. ૧, સૂ. ૨૦)ના ભાષ્ય (પૃ. ૯૦)માં બાર અંગપ્રષ્ટિ શ્રુતના ખાર બેદરૂપ તેમ જ અંગખાદ્ય એવા શ્રુતના કેટલાક પ્રકારેાનાં નામ છે, શ્રજિનપ્રભસુકૃિત સિદ્ધાન્તા અમસ્તવમાં લગભગ ૫૦ આગમેાનાં નામેા નજરે પડે છે. જ જીદ્દીપત્તિની શ્રીશાંતિ ચન્દ્રગણિકૃત પ્રમેયરત્નમ જાષા નામની ટીકા (પત્ર ૧ આ–૨ અ)માં બાર ઉપાંગના ઉલ્લેખ છે. આ પ્રમાણે જે વિવિધ આગમેાનાં નામેા જોવાય છે તે પૈકી ૧૨ અંગેા સિવાયનાં તમામ અગમાહ્ય શ્રુત ગણ્ય છે, એને પરિચય આગળ ઉપર અપાશે. એ અંગબાહ્ય શ્રુતમાં ૧૨ ઉપાંગે, ૨૪ મૂલા ને ૬ છેદત્રા પણ આવી જાય છે. ૧ જુએ પૃ. ૬૯. ૨ જુએ પૃ. ૬૬ ને ૬૯. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy