SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ A ] દ્વાદશાંગીએના ઉચ્છેદ કરતી અનશન કરતી વેળા પેાતાના શિષ્યા આઠમા ગણધરને સાંપ્યા અને તેમણે અનશેત વેળા એ શિષ્યાને તેમ જ પેાતાના શિષ્યાને શ્રોમુધ સ્વામીને સાંપ્યા એમ માનવું જોઈએ. આ ઉપરથી આપણે નીચે મુજબ તારવણી કરી શકીએઃ— (૧) અગ્યારમા ગણધરની દ્વાદશાંગીના પ્રવાહને શબ્દષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સૌથી પ્રથમ થયા. (ર) પાંચમા ગણુધરની દ્વાદશાંગીને બાજુ પર રાખી એમ કહી શકાય કે પહેલા ગણુધરની દ્વાદશાંગીના પ્રવાહના શબ્દદૃષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સૈાથી છેલ્લા થયા. (૩) પાંચમા ગણધરની દ્વાદશાંગીને શબ્દષ્ટિએ સર્વાંગે ઉચ્છેદ થયા નથી. (૪) ટલીક દ્વાદશાંગીઓના પ્રવાહને શબ્દદષ્ટિએ ઉચ્છેદ પ્રાયઃ સમકાલે થયા છે. જેમકે (અ) નવમા અને દસમા ગણધરની, (આ) બીજા અને ત્રીજા ગણુધરની અને (૪) ચેાથા, છઠ્ઠા, સાતમા અને આઠમા ગણુધરની. (૫) અ॰ષ્ટિએ તેા અગ્યારે દ્વાદશાંગીઓ અશતઃ તેા આજે પણુ મેાજીદ છે એટલે એ દૃષ્ટિએ તે અગ્યાર દ્વાદશાંગીએમાંથી એકેના સર્વથા ઉચ્છેદ થયા નથી. ૩૫ શ્રીસુત્ર સ્વામીની દ્વાદશાંગીના હજી સર્વાં`શે નાશ થયા નથી, પરંતુ એને હાસ થતા જાય છે અને આગળ જતાં પ્રવર્તમાન ધમના ઉચ્છેદ થતા સુધીમાં એને નાશ થશે. આ હકીકત વિસ્તરપણે આપણે હવે પછીના પ્રકરણમાં વિચારીશું. અહીં તે! આ ચેકવીસીમાં થઇ ગયેલા શ્રીઋષભદેવ પ્રમુખ તેવીસ તીર્થંકરાનાગધરાની દ્વાદશાંગીને ઉચ્છેદ વિચારીશું. એ માટે સૌથી પ્રથમ આપણે ચાવીસે તીથ કરાના ગણુધરાની સંખ્યા. જે વિયારલેસ (ગા. ૧૬૭-૧૭૯)માં નીચે મુજબ અનુક્રમે અપાલી છે તે ો લએઃ— ૮૪, ૯૫, ૯૫, ૧૦૨, ૧૧૬, ૧૦૭, ૯૫, ૯૩, ૮૮, ૮૧, ૭, ૬૬, ૫૭, ૫૦, ૪૩, ૩૬, ૩૫, ૩૩, ૨૮, ૧૮, ૧૭, ૧૧,૨૧૦ અને ૧૧. શ્રીઋષભદ્ભવના ૮૪ ગણુધરા પૈકી ૮૩ ગણુધરાની દ્વાદશાંગીને પ્રવાહ તેમના અ ંતસમયે બુચ્છિન્ન થયા હશે અને બાકી રહેલા દીલ્જીયુષ્યવાળા એક ગણધરની દ્વાદશાંગીના ધીરે ધીરે હાસ થયા હરો અને મેડામાં મેડા અન્ય તીમાં એ તીનું સંક્રમણ થતાં તેને પણુ શબ્દદૃષ્ટિએ સર્વીશે નાશ થયેા હશે. કહેવાનું તાત્પ એ છે કે અન્ય તીર્થાંમાં સંક્રમણ થતાં એટલે કે શ્રીજિતનાથનું ૧ “આ રહી એ ત્રણ ગાથાઃ— (8 चुलसीइ १ पंचनवई २ बिउत्तरं ३ सोलसुत्तर ४ सयं व ५ । तर ६ पणनउई ७ तेणउई ८ अडसीई य ९ ॥१७७ ॥ एक्कासी १० छासरी ११ छावडी १२ व १३ पन्ना य १४ । तेयालीसा य १५ तहा छत्तीमा १६ चेत्र पणतीसा १७ ॥१७८॥ तित्तीस १८ अडवीसा १९ अहारस २० चेष तहय सत्तरस २१ । एक्कारख २२ दख २३ एक्कारसेव २४ इय गणहरपमाणं ॥ १७९॥ ' ૨ ઠાણુ (સ્થા. ૮; સુ.૬૧૭)માં તેમ જ પૂજીસણાકમ્પની ચેરાવલીમાં શ્રી પાર્શ્વનાથના આઠ ગણધરોના ઉલ્લેખ છે ખરો, પર`તુ એ ગણધરોનુ આયુષ્ય અલ્પ હોવાથી ત્યાં તેમની ગણના કરાયેલી નથી. જીએ સુમધિકા (પત્ર ૧૩૦ આ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004619
Book TitleArhat Agamonu Avalokan yane Tattvarasika Chandrika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherHiralal R Kapadia
Publication Year1939
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy