SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 10 શ્રીવિજયાણંદસૂરી ગુરૂ કહઈ નહી અહા મનિ કો રાસ; અંતર જેહ પરૂપણ તે તો ટા દેસ. અધિક માસ ચિત્રહતણ નવમી કીધે મેલ, સંઘવણિનઈ ઉપાસિરઈ સંઘ મિલે સવિ ભેલ. • ૬૩ 5 વિજયદેવસૂરીતણ જે ગીતારથ વૃદ્ધ; તે સવિ સંઘ સાથિં કરી કાલુપુરિ પ્રસિદ્ધ શ્રીવિયાણંદસૂરીશ્વરૂ વઘા આનંદપૂરિ; કહઈ પધારે નગરમાં જિહાં છ વિજયદેવસૂરિ તવ તે સહૂ સાથિં મિલી આડંબરસિઉં આવિ, વિજયદેવસૂરિ વંદિયા ટા કલેસ સભાવિ. પ્રભાવના પ્રમુખ સ હુઆ એછવ અનેક બયઠા સુખ સંતેષ ભરિ કરઈ બહુ વિનય વિવેક. એહવઈ શાંતિદાસ એ મિલી દીવાણુ નિદેસ; પ્યાદા પાઠવી આ ઘણુ કરઈ ભંગાણ પવેસ. 15 મારિ મારિ મુખિ ઊચરઈ આવી કીધ દદલ તવ તે નાઠા તિહાંકી મન હૂઆ ડમડલ. | ઢાલ છે રાગ કેદારે. સાહ નાનઇ ઘરિ આપણુઈ જી રાખ્યા નિજગુરૂ માટિ; 20દિન બે પછી બોલાવી આ જી પહુતા ઈડરઘાટિ. સુણે જી ન લઈ ભાવભાવ. જે જિમ કામજ હેવું તે તિમ થાઈ સભાવિક સુ જી ન લઈ ભાવભાવ. આંચલી. ૭૦ ઈડરનયરિં આવી આ છ શ્રીવિજયદેવસૂરિ, 5 શ્રીવિજયાણંદસૂરિ સપરિકરાજી વિનય કરઈ ગુણબરિ સુણ૦ ૭૧ રાજનગરિ સંઘનાયકે છ દેસી પનીઓ સુજાણ; વિજયાણંદસૂરિ તેડીઈ જ કરવું પ્રતિષ્ઠા મંડાણ. સુણે ૭ર [ ૧૩૪ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy