SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વા૦ પર આચારિજ અલગે કરી પછઈ કુંણુ એહનો હેય. વા. ૪૯ ધર્મવિજય મનિ બદલું છે તેહ મનિ અધિક ઉમાહ; પરિમાંડી તેણુઈ જેવા છ મનિ સંભારઈ દાહ. વા. ૫૦ કમઠ કષાય વહઈ ઘણે જી પાસકંમરસિ€ જેમ, વિજ્યાસુંદસૂરિ નિજગુરૂ તે ઉપરિ વહેઈ દંભ તેમ. વા૦ ૫૧ માયા મંડી તેહવઈ જ વૃદ્ધ ઉપાસક સાધ; છલવયણે તે છેતરાઈ જ જાણઈ સહુ એ બધ. કહઈ સાગર દુરિ ક્યાં છે જે હૂતે એ વેધ; નિકલંક હવઈ અમે હૂઆ છ કરીઈ મેલ ઉમેધ. વા૦ ૫૩ 10 વિજયદેવ ભટ્ટર જી આચારજિ ગુરૂ આપ; ગછ હાથિ હાસ્ય) આપણુઈ જ ટલઇ કરમખંધનું પાપ. વાવ ૫૪ સહુ મનિ એ આવિર્ષ સહી જ વારૂ દઢ બંધ મં તેજપાલ તેડાવીઓજી મનિ ધરી એહ નિબંધ. વાવ ૫૫ શેત્રુજ યાત્રા મસિ કરી જી આવી નમઈ ગુરૂપાય; 15 પરઠ કરઈ તે મેલને છ ધાતિ ન આવઈ ઉપાય. વા૦ ૫૬ તવ તે યાત્રા ચાલી આ જી કરી આવ્યા અહઠા@િ વલી પ્રપંચ તે મંડીઓ જી લિખિત કરિઉં એ વિનાણિ. વાવ પ૭ હીર જેસિંગિં પટ જે લખ્યા છે માનઈ નહી તે દૂરિ; વાચક પંડિત પદ સવે છે તે સાબદિ ભરપૂરિ. વાવ ૫૮ 20 રાગ દ્વેષ નવિ રાષવા જી વંદનગછ મર્યાદિ; વિજયદેવસૂરિ નિજકરિ જી લિષી સંઘ આપિઉં આદિ. વાવ ૫૯ વિયાણંદસૂરિ લષિઉં છ જિહાં એ લિષિત મનાય; ગુરૂવયણ લેપઈ નહી છે તે તુમ આણ પલાય. વા૦ ૬૦ છે દ્વાલ છે 25 દૂહા. શાંતિદાસ આવી કહઈ મ કરે એહસિ€ મેલ; મન મયલું જાણે નહી દુષકારી એ ભેલ. [ ૧૩૩ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy