SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ 5 આગઇ કવી હૂ ધનપાલ તેણુઇ જિષ્ણુ સસ્તુતિ કરી વિશાલ; નામ ઋષભપંચાસિકા સુણા વયણ તે ઉપાસકા. ૧૦૪૦ ગાથા ---- पावंति जसं असमंजसावि वयणेहिं जेहिं परसमया । तुह समयमहोअहिणो ते मंदा बिंदुनिस्संदा || અર્થઃ— હે ભગવંત પરશાસનતાં અસમ ંજસ વયણ જિહાં ઘણાં; તે શાસ્ત્રઇ પણિ જસ પામતિ જાણિ મિ તે કારણ અતિ. ૧૦૪૨ તુમ સિદ્ધાંતપાનિધિ સાર તે ઊભરાય અતિદ્ધિ અપાર; 10તાસ જિંદુ તેમાંહિ ભલ્યા તઇ જસ તે પામઇ મેાકલા. એણુઇ કારણિ પરનઇ સિદ્ધાંતિ જે જે વારૂ વયણ એકાંતિ; તે કહેણુ જિષ્ણુ તાહારૂ સહી સ્તવીઇ તેણુઇ કારણ તે લહી. ૧૦૪૪ ખેલ કહું હવઇ ચાત્રીસમે તેના ભાવ સહૂઇ મિન રમા; ગુણુસ્થાનકમારેાહ એ નામ ગ્રંથિ કહિ અછઇ અભિરામ. ૧૦૪૫ 15 વ્યક્તમિથ્યાતી હાઇ અભવ્ય તિહાં કાઇ અરથ કરઇ છઈ નવ્ય; કહુઈ છઇ જે જે હાઇ અલભ્ય તે અન્યકતમિથ્યાતી કવ્ય, એમ કહેતાં વિઘટઇ સિદ્ધાંત તેણુઇ કહેવુ ન ઘટઇ એકાંત; ખેલ કહું હવઇ પાંત્રીસમે તે સુણતાં આલસ નીંગમા ભગવતીસૂત્રવૃત્તિની સાષિ વલી પ્રવચનપરીષ્યા ભાષિ; 20કહિઉં તેમાંહિ કેવલીથકી જીવદ્યાત થાઇ એ મકી. ૧૦૪૬ નવિ લાભઇ પણ આરંભિકીક્રિયા કહી જીવઘાતઇ થકી; સર્વજ્ઞશતકમાંહિ કહિ એમ તે કુહુ પતિ માનઇ કેમ. કેવલી તનુથી ન હાઇ ઘાત અજ્ઞાની પર ન કરો વાત; જ્ઞાનવત ન કહઇ એમ કઠ્ઠા જે કહુઇ તે અજ્ઞાની સદા. 25 છત્રીસમા ખેાલ હવઇ સુણા તેહ વિચાર અઇ અતિઘણા; કાઈએક કહઈ છઇ જે વિવહારરાસિ આબ્યા જીવ ઉદાર, તે ઉત્કૃષ્ટથિકા સંસાર માંડુિં રઇ તે અસ્યા વિચાર; [ ૮૮ ] Jain Education International 2010_05 १०४१ For Private & Personal Use Only ૧૦૪૩ ૧૦૪૭ ૧૦૪૮ ૧૦૪૯ ૧૦૫૦ ૧૦૫૧ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy