SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ તે માર્ટિ છે એ ન થાય હવઈ એકત્રીસમો બાલ કહેવાય. ૧૦૨૮ અમી પન્નરસી સુગાથ એહવું કહઈ પરપષ્યી સાથ, એમ અંબુધિ કહઈ છઈ સુણે પણિ ન ઘટઈ એ અરથ તે તણે. ૧૦૨૯ તે માર્ટિ કુલમંડનસૂરિ કીધું સમર્થન એહનું ભૂરિ. 5 હવઈ બાલ બત્રીસમે કહું શ્રાદ્ધવિધિગ્રંથિ એ સાષિ લહે. ૧૦૩૦ કસેલાતણું પાણી નીંતરિઉં ગલ્યા પછી પચષાણિ કરિઉં, તેણઈ પચષાણતણે નહી ભંગનવિ કલાઈ કહઈ અંબુધિ ચંગ. ૧૦૩૧ તે પૂછી કરે નિરધાર હવઈ તેત્રીસમે બેલ વિચાર; ઉપદેશપદનીવૃત્તિ કહિઉં ઉદધાવિ સર્વ સિંધવ લહિઉં. ૧૦૩૨ 10 એહ કાવ્ય સુમતિ આણવું કાંઈ અણઘટતું નવિ જાણિઉ; અંબુધિ કહઈ અસંગત એહ એમ ન ઘટઈ-મનિ ધર તેહ. ૧૦૩૩ વ્ય – उदधाविव सर्वसिधवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः । न च तासु भवान् प्रदृश्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥ १०३४ એહ કાવ્યતણે સુણો ભાવ સાયર નદી સમાવસભાવ, તિમજિન તુઝ દર્શનિસવિમિલઈ પણિ પરમાંહિંતુનવિભલઈ.૧૦૩૫ ઉપદેશપદપ્રકરણમાંહિં કહિઉં તે મનમાંહિં મિં સહિઉં, ગાથા નિસુણે તે હું ભણું અરથસહિત મહાતિમ તે તણું. ૧૦૩૬ માથા - 10 सव्वप्पवायमूलं दुवालसंग जओ जिणक्खायं । रयणायरतुल्लं खलु तओ सव्वं सुंदरं तमि ॥ १०३७ અરથ – દુવાલસંગ જે જિણવરિ કહ્યાં સર્વસિદ્ધાંત મૂલ મિં લાં, તે રયણાયર સરિષા સવે નિશ્ચય એણી પરિ બેલિઉં ક. ૧૦૩૮ તેણુઈ કારણિ જે જે સુંદર પરસમઈ દીસ શુભકરે; તે સિદ્ધાંતવયણ જાણવું એહ વયણ હઈયડઈ આણવું. [ ૮૭ ] ૧૦૩૯ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy