SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ તવ દન કાગલ એક દીઇ તે ગુરૂ હાથિ ધરી વાંચીઇ; અસમંજસ તેમાંહિ લષિઉં લષતાં જાણે કાંઇ લખ્યુ. તે માંહિલા કહું કે ખેાલ સાંભલતાં લસ્યઇ દ દોલ; સમકિતીઇ નિજ સમકિત ભણી ચર્ચા અમસ્તુ' કીધી ઘણી. ૪૬૮ 5 નિજ સમકિત થાપઇ બહુ ભાતિ શ્રાવકનઇ સીષવઇ નિરાતિ; નાન સંજ્ઞાનું ઉપર ઘણુ' તેણુઇ કરી નવ ચાલઇ અદ્ભુતણું'. ૪૬૯ તવ મિ ચિત્યે એડ ઊપાય એહના મીલતા જો વિસ થાય; તેા નિજ સમકિત આપું સહી સમકિતનું મત ચાલઇ નહી. ૪૭૦ સમકિત મતિ જે શ્રાવક હતા આપણ્ સમકિત નવિ માનતા; 10 નિજ સમકિત આપેવા ભણી લટપટ મિ તેહનઇ ઘણી. ૪૭૧ તવ તે ઉપાસક આવ્યા ઢામિ નિજ સમકિત મિ દીધું તામ; ભિન્ન પરૂપઇ એ આપથી નવિ ખીહુઇ એ સંતાપથી. એહનઈં ગુરૂ નામિ બહુ ખલા ઘણા શ્રાવક કીધા દોઢલા; કાઢિએ પણિ વિ જાય એહુ માગ પયસાર સવિ જાણુઇ તેઙ. ૪૭૩ 15 શ્રાવક પાઠ કરી નિવ સકઇ એ જાણુઇ તેા સંઘમાં મકઇ; તે માટે એ માટુ સાલ આપણુ નિવ ચાલઇ એક વાલ. ગચ્છ નાયકઈં જઇ એક વાર સીષામણુ દેસિ દુષકાર; એહવા ખેલ ઘણા તે અછઇ વીનવઇ દર્શન વાંચ્યા પછઇ. ૪૭૫ સિદ્ધાંતિ સમતિના ભેદ પાંચ કહ્યા તે ન કરૂ છેદ; 20 નિજ સમકિત પોકારઇ એહ પૂછીજઇ ગુરૂ સાહિમ તેહ. એક ગચ્છમાં જે સમિકત દાય શાષા સંઘાડઇ જો હોય; એવુ વિચાર મિ સમજીયેા નહી પૂજ્ય કહેા જિમ સમરું સહી. ૪૭૭ હસી કરી સૂરીસર ભણુઇ એણુઇ વચન આગમ અવગણુ, દર્શનનાઁ વલી પૂછે હસી સમિકત સત્તા કહેા તે કસી. 25 અવધારે પૂજ્ય એહુ વિચાર સમકિત કહેતાં દન સાર; દર્શન તે માહરૂ અભિધાન સંજ્ઞાંતરનું એહુ નિદાન. તુમ આણા આરાધુ સહી ભાષા ચુકી ન ખેાલુ વહી; કાગલમાં મુઝ કીધી ભગતિ તેણુઇ કારણિ હું પુછું યુગતિ. ૪૮૦ ૪૭૬ [ 3} ] Jain Education International 2010_05 For Private & Personal Use Only ૪૬૭ ૪૭૪ ૪૦૮ ૪૭૯ www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy