SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ 15 = પ્રશ્નોત્તર કરઈ જબાપ સાગરનઇ લાગે સંતાપ; તેણુઈ લિષી આ ગ૭૫તિન લેખ સાચાં ટલિખઈ વિશેષ.૪૫૩ તે કાગલ ચડ્યા શ્રાવક હાથિ દીઈ વીર મિલી દર્શન સાથિ, તેહમાં લિખિઉં બહુ વિપરીત તે વાંચીનઈ આણિઉં ચીતિ.૫૪ 5 ઉતારા કીધા છ સાત શ્રાવકનઇ તે જણાવી વાત; એક લિખિઉં શ્રાવકનઈ દીધ બીજુ તે મારૂડિપ્રસિદ્ધ. ૪૫૫ સેમવિજય વાચકપ્રભુ ભણી જેહની ગ૭માં શોભા ઘણી; ત્રીજું નંદિવિજય ઉવઝાય લિખિત પઠાવિલું સહું મનિભાય. ૪૫૬ ચેમાસું ઉતરીઉં જસ્ય સાગર તિહાંથી ચાલ્યા તિસ્યઈ; 10 એહવે શ્રીવિજયસેનસૂવિંદ ગુજરાતિ આવઈ આનંદ. ૫૭ આચારજિ વાચક મુનિ ઘણું સાહામા જઈ તે કરઈ વંદણા; નેમિસાગર વાચક એમ ભણઈ દશન તુમ અમ ઘણું અવગણઈ.૪૫૮ ઇત્યાદિક કથન બહુ કહ્યાં ને શ્રીગુરિ મનમાંહિં વહ્યાં, આવઈ રાજનગરિ તે સહુ સૂરતિ સંઘ આ બહુ. ૫૯ એહવઈ દર્શન વંદઈ ગુરૂ ભાય હઈયડઈ આ અતિ ઉછાય; સહુ જાણુઈ ગુરૂ કરસ્યુઈરીસ પણિ ગુરૂદષ્ટિ તે અમૃત સરીસ.૪૬૦ ઉસમાપુરમાંહિં તે કહઈ સાગર હઈયડઈ દ્રોહ બહુ વહઈ; આચારજિ પંડિત ધનવિજય સાગરની પષિ પૂરી ભજઈ. ૪૬૧ વિજય ઘણા વાંછઈ એતલું દર્શનવિજયનઈ થાયે ભલું; 20 મેલી મુનિ સભા ગુરૂરાય બિહૂયન તેડઈ મનિ ભાય. ૪૬૨ પૂછાઈ શ્રીગુરૂ કહુ સિવું થયું કેણઈ કારણિ છેલ્યા સામહિયું; વીનવઈ દર્શન કારણ તેહ કહેનારનઈ પૂછી જઈ એહ. ૪૬૩ તસ પૂછિઉં તે તે એમ કહઈ એણુઈ ગુરૂ ગાલિ કહી તે દહઈ; કહઈ દર્શન કે કઈ સાથીઓ સાગરિવુહુરે કહા ને ભાષીઓ.૪૬૪ 25 ગુરૂ કહઈ તેડે તે વાણીએ તેણે તે તેડી આણીએ તે કહઈ મિં કાંઈનવિ સુણિઉ એણઈ કેઈ નહી અવગણિઉં. ૪૬૫ સાગર જૂઠ લઈ અસરાલ ગુરિ છોટા તે લહ્યા રીસાલ; એમ અનેક બોલિં નહી પરા ગુરિ જૂઠા જાણ્યા સાગરા. ૪૬૬ [ ૩૫ ] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004604
Book TitleAetihasik Ras Sangraha Part 4
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy