SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ધમ પ. તજજાત સૃષ્ટ કલ્પિક - સાધુને આપવા યોગ્ય દ્રવ્યથી ખરડાયેલ હાથે ભિક્ષા આપે તે લેવી એ સંકલ્પ કરનાર. (૫) ૧. ઓપનિધિક – ગમે ત્યાંથી આવેલ હોય-એવું લેવાને સંકલ્પ કરનાર; ૨. શુદ્ધષણિક–નિર્દોષ આહારની ગવેષણ કરનાર; ૩. સખ્યાત્તિક–આજે અમુક દત્તિ લેવી છે એવું ધારીને એષણ કરનાર; ૪. દૃષ્ટલાભિક—-જોયેલી વસ્તુ લેવાનો સંકલ્પ કરનાર; પ. પૃષ્ઠલાભિક – “આપને આપું?” એમ પૂછી કેઈ આપે તે જ લેવું એ સંકલ્પ કરનાર, અથવા “નિર્દોષ છે કે સદોષ?' એમ પૂછીને ગ્રહણ કરનાર. (૬) ૧. આચાબ્લિક – આયંબિલર કરનાર. ૨. નિવિકૃતિક – ઘી આદિ વિકૃતિને છોડનાર. ૩. પુરિમાધક- દિવસના પ્રથમ બે પહેાર સુધી પ્રત્યા ખ્યાન કરનાર. ૪. પરિમિત પિંડપાતિક – પરિમિત ભેજન લેનાર. ૫. ભિન્ન પિંડપાતિક –અખંડ નહિં પણ ટુકડા કરેલ પિંડને લેનાર. (૭) ૧. અરસાહાર, ૨. વિરસાહારી, ૩. અતાહારી, ૪. પ્રાંસાહારી; રક્ષાહારી. (૮) ૧. અરસજીવી; ૨. વિરસ જીવી; ૩. અંતજીવી; ૪. પ્રાંતજીવી; ૫. રૂક્ષજીવી. ૧. સાધુના પાત્રમાં પ્રવાહી દ્રવ્ય હોય તે ધાર તૂટયા વિના જેટલું પડે તે એક દત્તિ અને પ્રવાહી ન હોય તો એક વારમાં જેટલું અપાય તે એક દત્તિ. ૨. ઘી-દૂધ વગેરે રસ વિનાનું ભાત વગેરે અને એક વાર ખાવું, અને ગરમ પાણી પીવું તે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy