SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ ૨૬૨ સ્થાનાંગસમવાયગઃ ૨ વીયપ્રવાદ ૮ ચૂલિકા વસ્તુ સ્થા૦ ૬ર૭ ૭૧ પાહુડ સમ૦ ૭૧ અસ્તિનાસ્તિપ્રવાદ સમ. ૧૮ ચૂલ ૧૦ સ્થા. ૭રર સત્યપ્રવાદ ' ૨ સ્થા૦ ૧૦૯ આત્મપ્રવાદ સમ૦ ૧૬ પ્રત્યાખ્યાન સમ૦ ૨૦ વિદ્યાનુપ્રવાદ ૧૫ સમ૦ ૧૫ પાણકો ૧૩ સમ૦ ૧૩ લોકબિન્દુસાર ૨૫ સમ૦ ૨૫ $ શુદ્રિકા વિમાનવિભક્તિના પ્રથમ વર્ગના ૩૭ ઉદ્દેશનકાલ છે. બીજા વર્ગના ૩૮ ઉદ્દેશનકાલ છે. ત્રીજા વગના ૪૦ ઉદ્દેશનકાલ છે. [–સમય ૩૭, ૩૮, ૪૦] મહાવિમાન વિભક્તિના પ્રથમવગના ૪ ઉદેશનકાલ છે, બીજા વગના ૪૨ ઉદેશનકાલ છે, ત્રીજા વર્ગના ૪૩ ઉદેશનકાલ છે, ચોથાવગના ૪૪ ઉદેશનકાલ છે, પાંચમા વગના ૪૫ ઉદ્દેશન કાલ છે. [-સમ ૪૧-૪૫] દેવલોકથી ચુત થયેલ જીએ કહેલાં ત્રાષિભાષિત જ અધ્યયન છે. -સમર ૪૪] ઉત્તરાધ્યયન ૩૬ છે – - વિનયશ્રત, પરીષહ, ચતુરંગ, અસંસ્કૃત, અકામમારણ, પુરુષવિદ્યા, ઉરભ્રીય, કપિલીય, નમિપ્રત્રજ્યા, દ્રુમપત્ર, બહુશ્રુતપૂજા, હરિકેશી, ચિત્ર-સંભૂત, ઈક્વકારીય, સભિક્ષુ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004581
Book TitleSthananga Samvayanga
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1995
Total Pages1022
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy