SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ २७० વિદ્યા યંત્ર-કલ્પ” નામના ગ્રંથમાં આ વસ્તુ ખતાવેલી છે. આત્મદર્શનના અને યાન વિષયક ગ્રંથામાં ઘણા સ્થાને આ વસ્તુ છે. Serpent Power નામના ચેગ વિષયક ગ્રંથમાં આ વસ્તુ સવિસ્તર વર્ણવેલી છે, પ. પૂ. ૫. અધ્યાત્મયાગી ભદ્રંકરવિજયજી મહારાજશ્રીએ આ પુસ્તકના લેખકને ૨૦૧૯ના મોટામાંઢાના ચાતુર્માસ દરમ્યાન આ પ્રયાગ બતાવેલે, જે આજ પર્યંત ચાલુ છે. (૧) મૂલાધાર ચક્ર:- સ્થાન-ગુઢા મૂલ. તેમાં ચાર દલવાળુ` કમળ ચિ'તવવુ, કમળના વણું (૨*ગ) લાલ છે. તે કમળની ચાર પાંખડીમાં ૬, રા, ૬, સ આ ચાર અક્ષર ચિ'તવવા. આ ચાર પાંખડીવાળા કમળની કર્ણિકામાં હ્ર પૃથ્વી ખીજ ચિંતવુ. મૈં, રા, હૈં, મૈં આ પ્રમાણે અહી અને હવે પછીના અક્ષરી પણ બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. (૨) સ્વાધિષ્ઠાન ચક્ર :- આ ચક્રનું સ્થાન પેઢુમાં (લિંગમૂલ) છે. તેમાં છ પાંખડીવાળું કમળ ચિંતવું. કમળના વણુ (રંગ) અરૂણુ (ઊગતા સૂર્ય જેવા) છે. તેની પાંખડીઓમાં વધુ મેં, મ, ચ, ૨, ૪ અનુક્રમે ચિંતવવા. આ કમળની કણિકામાં હૈં વરૂણ (જલ) ખીજ ચિ'તવવુ.. ( અક્ષરા બિન્દુ સહિત ચિંતવવાથી વિશેષ લાભ થાય છે. ) (૩) મણિપુર ચક્ર :- આ ચક્રનું સ્થાન નાભિ છે. તેમાં સફેદ વવાળુ દશ પાંખડીનું કમળ ચિંતવવું. તે પાંખડીઓમાં અનુક્રમે ૩, ૪, ગ, સ, થ, હૈં, ધ, ન, 1, . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy