SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ વાચકના મનમાલિત્યને શુદ્ધ કરવાનું અચિંત્ય સામર્થ્ય ધરાવે છે. પુસ્તકની ભાષા સરળ છે; તેટલી જ સુવાગ્યે છે. ઠેર ઠેર શાસ્ત્ર આધારે ટાંકીને પુરતકને પ્રમાણભૂત પૂરતી કાળજી રખાઈ છે. In human plan there is scarcity of every thing, In Divine plan there is infinite supply. મનુષ્યના સ્તર ઉપર દરેક ચીજની અછત છે; અને પરમાત્માના સ્તર ઉપર અનંતની ઉપસ્થિતિ છે–તે સત્ય -શ્રીપાલ અને મયણાના આધ્યાત્મિક જીવન રહસ્ય-આ પુસ્તકમાં વિજ્ઞાનિક દષ્ટિએ લેખકે બતાવ્યું છે. સકલ મંત્રતંત્રમંત્રાધિરાજરાજેશ્વર શ્રી સિદ્ધચક્રજીનો અભુત મહિમા અને ચત્ર નમતે ૨, ચત્ર સ્તુત્તે નમત્તે જ जना मनोवाञ्छितमाप्नुवन्ति, श्री सिद्धचक्रं तदहं नमामि ॥ જેનું દર્શન કરવાથી, વંદન કરવાથી, પૂજન કરવાથી, સ્તવન કરવાથી, ધ્યાન કરવાથી, સ્મરણ કરવાથી સકલ મનવાંછિત પૂર્ણ થાય છે; એવા આ સિદ્ધચક્રજી ભગવાનને અમે અંતરઆત્માથી ભાવપૂર્વક નમસ્કાર કરીએ છીએ. इत्यति त्रिदशगोमणिद्रुमो - यत्प्रभावपटलं शिवप्रदम् । अहंदादिसमलकृतं पदैः सिद्धचक्रमिदमस्तु नः श्रिये ॥ કલ્પવૃક્ષ, ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ અધિક પ્રભાવશાળી અરિહંત આદિ પદે જેમાં અલંકત ધ્યા. પ્ર. ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004552
Book TitleSalamban Dhyanana Prayogo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherBabubhai Kadiwala Charitable Trust
Publication Year
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy