SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા. ૫૮૫ સુવિહિત વિરાટ ગચ્છાધિપતિ સિદ્ધાંતદિવાકર પૂજ્યપાદ આચાર્યદિવ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજા ગૃહસ્થીનામ : જવાહર, માતા-પિતા : કાંતાબેન મફતલાલ શાહ, વતન : પાટણ (ગુજરાત), નિવાસસ્થાન : ગુલાલવાડી, મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૩૦૦ સાધુ 300 સાધ્વી, શિક્ષણ : ૬ ધોરણ, ગુરુ : સ્વ. મુનિરાજ શ્રી ધર્મઘોષવિજયજી મહારાજ, દાદા ગુરુ : પૂ. આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, દિક્ષીત પરિવાર : પિતા : સ્વ. મુનિશ્રી ધર્મઘોષ વિ.મ., દાદી : સ્વ. સાધ્વીશ્રી રંજનશ્રીજી, ફોઈ : સ્વ. સાધ્વી શ્રી ચારૂલતાશ્રીજી, ફોઈની પુત્રી : (૧) સ્વ. સા. શ્રી વિદ્યાશ્રીજી, (૨) પ્રવર્તિની સાધ્વીશ્રી જયાશ્રીજી, (બાપજી સમુદાય), વિશેષતા : પ્રવચનપ્રભાવક-નૈષ્ઠિકબાલબ્રહ્મચારી-શાસ્ત્રશુદ્ધલ્લભીપુરથીફ઼૬ પ્રાયશ્ચિતપ્રદાતાવાત્સલ્યમહોદધિ-લીવીંગલાયબ્રેરી-સંવિગ્નગીતાર્થમહાપુરૂષ-નિકટમોક્ષ ગામી, ૪૫ આગમ રહસ્યવેત્તા, અજાતશત્રુ. સાથ્થીગણનાયક પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : રમણીકલાલ, માત-પિતા : શકરીબેન મગનલાલ શાહ, વતન : સુરેન્દ્રનગર (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : (૪), શિક્ષણ : એસ.એસ.સી., ગુરુ : પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરિશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ : મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મ., દ્રવ્યાનુયોગના વિવિધ સચિત્ર પટ્ટ, આદિ સાહિત્ય સર્જન, મધુર વક્તા, શાસ્ત્રજ્ઞ, સ્વર્ગસ્થ પૂજ્ય આ. શ્રી યશોદેવસૂરિજી મ.ના ૧૬૦ થી અધિક સાધ્વી સમુદાયના યોગક્ષેમ કારી. વૈરાગ્ય દેશનાદક્ષ પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : હીરાલાલ, માત-પિતા : મૂળીબેન અંબાલાલ સંઘવી, વતન : ખંભાત (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૨૮, શિક્ષણ : ઇન્ટરસાયંસ, ગુરુ : પૂ. પંન્યાસ શ્રી પદ્મવિજયજી મ.સા., દિક્ષીત પરિવાર : બહેન : સાધ્વીશ્રી વસંતપ્રભાશ્રીજી, પત્ની : સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી, ભત્રીજી : સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ., ભત્રીજીની દીકરી : સાધ્વી શ્રી દર્શનયશાશ્રીજી, વિશેષતા : સગપણ તોડી યુવાનવયે દિક્ષીત, પાછળ ભાવિ પત્ની પણ દિક્ષીત, સીમંધરસ્વામિના પરમભક્ત, વૈરાગ્યદેશના દ્વારા અનેક જીવોને દીક્ષાદાતા, જિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા સાતે ક્ષેત્રોના વિશેષે કરીને જિનાલય તેમજ જિનાગમના સંવર્ધક, શાસ્ત્રજ્ઞ. સાધ્વીગણનાયક મેવાડ દેશોદ્ધારક : પૂજ્ય આચાર્યશ્રી જિતેન્દ્રસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : જેઠમલજી, માત-પિતા : મનુભાઈ હીરાચંદજી સાકરિયા, વતન : પાદરોલી-રાજસ્થાન, નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૪૫, શિક્ષણ : સાત ધોરણ, ગુરૂ : પૂ. આચાર્યદેવ શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : નાનાભાઈ : આ.શ્રી ગુણરત્નસૂરિજી મ., પત્ની : સાધ્વીશ્રી પુષ્પલત્તાશ્રીજી, ભાણેજ : પં. શ્રી રસિમરત્નવિજયજી મ., ભત્રીજી : પ્રવર્તિની સાધ્વીશ્રી પુણ્યરેખાશ્રીજી, સા. શ્રી મનીષરેખાશ્રીજી, વિશેષતા : ઉગ્રવિહારી, કઠોર સંયમી, મારવાડ તથા મેવાડ પ્રદેશ ઉદ્ધારક, ૪00 અટ્ટમના તપસ્વી, ૧૨૫થી અધિક સાધ્વી સમુદાયના યોગક્ષેમકારી અનેક નૂતન મંદિરો તથા જિર્ણોદ્ધારના પ્રેરક તથા પ્રતિષ્ઠાકારક શાસ્ત્રજ્ઞ. દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી જયશેખરસૂરિજી મહારાજ ગૃહસ્થી નામ : જયંતીલાલ, માત-પિતા : મોતીકોરબેન ચીમનલાલ ઝવેરી, વતન : સુરત (ગુજરાત), નિવાસસ્થાન : મુંબઈ, શિષ્યાદિ સંપદા : ૧૦, શિક્ષણ : મેટ્રિક પાસ, ગુરુ : પૂ. આચાર્યદેવ શ્રી ધર્મજીતસૂરીશ્વરજી મ.સા., દિક્ષીત પરિવાર : મોટાભાઈ : આ. શ્રી ધર્મજીત સુ.મ., ભત્રીજા : ૫. અભયશેખર વિ.મ., એ. અજિતશેખર વિ.મ., માતા સ્વ. : સાધ્વીશ્રી મહાનંદાશ્રીજી, બહેન : સા. શ્રી નયાનંદાશ્રીજી, સા. શ્રી જયાનંદાશ્રીજી, સા. શ્રી કીર્તિસેનાશ્રીજી, સા. શ્રી જયસેનાશ્રીજી, (બાપજી સમુદાય) કાકાની પુત્રી : સ્વ. સા. શ્રી સગુણાશ્રજી, સા. શ્રી મયુરકલાશ્રીજી, (નીતીસૂ. મ. સમુદાય), મામાની પુત્રી : સા. શ્રી હર્ષપ્રભાશ્રીજી (બાપજી સમુદાય), વિશેષતા : પાંચવાર સૂરિમંત્રપંચપીઠિકાના સાધક, દક્ષિણમારાષ્ટ્ર સંઘ ઉપકારી, કર્મગ્રંથવિષયક રસબંધો-મૂળ પ્રકૃતિ ગ્રંથના સંસ્કૃતનૂતનટીકાકાર, શાસ્ત્રજ્ઞ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy