SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ કુલબોધિવિજયજી મ.સા. તરીકે અને સાધ્વીજી શ્રી દિવ્યજયોતિશ્રીજી મ. તરીકે હાલ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ પ્રેમભુવનભાનુસૂરીશ્વરજીના સમુદાયમાં વિચરી રહ્યાં છે. તપશ્ચાત, પ.પુ.પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.નાં જિનશાસન પરનાં ખુમારીભર્યા પ્રવચનો સાંભળીને વૈરાગ્યભાવથી અભિભૂત થઈને કિરીટભાઈ પરિવાર સાથે દીક્ષિત બનીને વર્તમાન પ.પૂ. આ.ભ. ગચ્છાધિપતિ શ્રીમદ વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં આરાધનામય જીવન વ્યતીત કરી રહ્યા છે. સંયમી નામ સંસારી નામ કિરીટભાઈ ચંદુલાલ શાહ સંક્ષિપ્ત પરિચય : જયેષ્ઠ પુત્ર અભયકુમાર કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પૌત્ર મુનિશ્રી કેવલ્યબોધિ વિજયજી મ. દીક્ષા વર્ષ : સં. ૨૦૩૮ તપસ્યા : વર્ધમાન તપની ૯૮ ઓળી દીક્ષાસ્થળ : નડીઆદ મુનિશ્રી પદ્મબોધિવિજ્યજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૧૦) દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી નિરાગરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૩૫) દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી પરાગરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૧૨) તપસ્યાઆરાધના : વર્ધમાન તપની ૭૮ ઓળી દીક્ષાસ્થળ : નડિયાદ સાધ્વીશ્રી શાસનરસાશ્રીજી મ. દીક્ષાવર્ષ : સં. ૨૦૩૮ (ઉં.વ.૮) દીક્ષાસ્થળ : નડિયાદ નયનાબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પુત્રવધૂ પારુલબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરિચય : પૌત્રી સેજલબહેન કિરીટભાઈ શાહ સંક્ષિપ્ત પરીચય : પૌત્રી પ.પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા)ના સમુદાયમાં દીક્ષિત થઈને જીવનપંથ ઉજાળીને ચારિત્રપંર્થે વિચરતાં પરિવારજન સાધ્વી શ્રી વિનીતપૂર્ણાશ્રીજી મ. વિલાસબહેન બિપિનભાઈ શાહ દીક્ષાવર્ષ : સં. ૨૦૩૫ (ઉં.વ. ૨૨) સંક્ષિપ્ત પરિચય : એક સમયના પૂ. વરબોધિસૂરીશ્વરજી દીક્ષાસ્થળ : અમદાવાદ મ.સા. સાથે વેવિશાળ થનાર વાગ્દત્તા (પુત્રવધૂ) એક જ પરિવારનાં મહાપરાક્રમી એવાં દસ ધર્મરત્નો વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષિત થયાં તેમાં ત્રણ પેઢીના ગુરુવર્યો પ.પૂ.આ.ભ. સિધ્ધાંત મહોદધિ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા તેમજ પ.પૂ. મુનિશ્રી મણીપ્રભવિજયજી મ.ની શુભ પ્રેરણા અને શુભઆશીર્વાદ નિમિત્તરૂપ બન્યાં છે. સંઘવી કુટુંબ નડિયાદના સંઘમાં પ્રભુ મહાવીરના શાસનમાં અનુમોદના યોગ્ય બન્યું છે. ચંદુલાલ સે, ૨૦૧૨માં ચારિત્રપદની મહેચ્છા સાથે અરિહંતશરણ પામ્યા છે. વર્તમાને ધર્મપરાયણ બંધુત્રિપુટી હસમુખભાઈ, દીપકભાઈ તેમજ અનિલભાઈનો પરિવાર પૂજય માતુશ્રી શાંતાબહેનની ૮૦ વર્ષની જૈફ વયે સેવા-સુશુપાથી ચરણ પખાળી રહ્યો છે ને પુણ્યનો પડી બાંધી રહ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy