SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા ૨૦૯ વિનયસમુદ્ર:-ઉપકેશગચ્છ સિદ્ધસૂરિ-હર્ષસમુદ્રશિષ્ય. ચંદનબાળા રાસ,' સં. ૧૫૯૯માં ‘અંબડ ચઉપઈ,' રામચંદ્ર અને સીતાજીનાં ચરિત્રવાળું ‘પદ્મચરિત્ર' લખ્યાં છે. જિનમાણિકયઃ- “કમપુત્ર રાસ” લખ્યો. ખરતર ૬૦માં પટ્ટધર, જન્મ સં. ૧૫૪૯, દીક્ષા ૧૫૬૦, પદસ્થાપના ૧૫૮૨, મરણ ૧૬૫૨. કનક કવિઃ-જિનમાણિજ્ય શિષ્ય. “મેઘકુમાર ગાથા ૫૦નો ટૂંકો રાસ. ગજરાજ પંડિતઃ-સં. ૧પ૯૬માં ‘હીરવિજયસરિના બારમાસ.” આભારદર્શન અને ઋણસ્વીકાર– ૧. જૈન ગૂર્જર કવિઓ-પ્રથમ ભાગ, ઇ. સ. ૧૯૨૬, સંગ્રાહક અને સંપ્રયોજક-મોહનલાલ દ, દેસાઈ, પ્રકાશક-શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ઓફિસ, ૨૦, પાયધુની, મુંબઈ. ૨. “ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ,' ગ્રંથ-૧, પ્ર. આ. ૧૯૭૩; ગ્રંથ-૨, પ્ર. આ. ૧૯૭૬. પ્રકાશક-ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ. ૩. “આપણા કવિઓ'—કે. કા. શાસ્ત્રી, આ. ૧-ઈ. સ. ૧૯૪૨, ગુજરાત વર્નાકયુલર સોસાયટી, અમદાવાદ. ૪. “મધ્યકાલીન રાસસાહિત્ય,’ પ્રા. આ. ૧૯૬૬. ડૉ. ભારતી વૈદ્ય. વોરા એન્ડ કંપની, ૩-રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ ૫. “આપણું સાહિત્ય' (૧–મધ્યકાલ) પ્ર. આ. ૧૯૫૪, પ્રો. બિ. જી. ઝવેરી, બાલગોવિંદ કુબેરદાસની કંપની-અ'વાદ. ૬. ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય', પ્ર. આ. ૧૯૭૫, ડૉ. બહેચરભાઈ ૨. પટેલ, અશેષ પ્રકાશન, બોરસદ. ૭. ગુજરાતનું સંસ્કૃતિ-દર્શન, પ્ર. આ. ૧૯૬૪, પ્રા. મહેતા અને શુકલ, ધી પોપ્યુલર પબ્લિશિંગ હાઉસ, સૂરત. [નોંધ :–આ સંકલનમાં ગુજરાતી ભાષાના બધા જ પ્રાચીન જૈન કવિઓને સમાવવાનું શકય બન્યું નથી, તો આશા છે કે આ ક્ષતિ-દોષને જિજ્ઞાસુ વાચકો ક્ષમ્ય ગણશે.] લેખક ગુણમાણિજ્ય શિષ્ય:-બ્રહ્માણગચ્છ–બુદ્ધસાગરસૂરિવિમલગુણમાણિકય. ‘હરિશ્ચંદ્ર રાસ.સિમય અને કૃતિની અનિશ્ચિતતા]. નયસિંહગણિ–વડતપગચ્છ-ધનરત્નસૂરિ-ધનરત્નસૂરિમુનિસિંહશિષ્ય, “ચતુર્વિશતિ જિનસ્તુતિ' લખી. જ્ઞાનાચાર્ય-‘ બિહણ પંચાશિકા' સં. ૧૮૨૬ પહેલાં ૧૬મા શતકમાં લખી હોવાનો સંભવ. ઉપરાંત “શશિકલા પંચાશિકા' રચી. મંગલમાણિકય:- શ્રી અંબા વિદ્યાધર રાસ' લખ્યો. મંદિર સ્વયં એક મહાશાળા છે. જયાં અધ્યાત્મતા અને પ્રેમના પાઠ શિખવાય છે. સહાનુભૂતિ અને સંવાદિતાનું શિક્ષણ અપાય છે. મંદિર સ્વયં એક મેપિટલ છે, જ્યાં મતતા માતા રોગોનું નિવારણ થાય છે. -મુનિ વરસાગરજી મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy