SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ सर्व-शतकवृत्ती नाऽभिप्रायेण सूत्रतोऽर्थतस्तदुभयतो वा निजमतस्थित्यव्यभिचारेणान्यथाप्ररूपणात् / न चैवं शाक्यादिः. सम्भवति, तस्य जैनप्रवचनपरतन्त्रप्रवृत्तिनिवृत्त्योरनभ्युपगमेन सूत्रतोऽर्थतस्तदुभयतो वाऽन्यथाप्ररूपणे प्रयोजनाभावात् / अत एवाभिनिवेशी जैनमार्गविध्वंसक एवोच्यते / यदागमः- अहो अ राओ अ समुष्टिएहि, तहागएहिं पडिलब्भ धम्मं / समाहिमाघातमजोसयंता, सत्थारमेवं फरुसं वयंति' ।त्ति / सूत्रकृदङ्गे (अ. 13. गा० 2 ) सूत्रस्य वृत्तौ-'निहवा बोटिकाश्च स्वरुचिविरचितव्याख्याप्रकारेण निदोषमपि सर्वज्ञप्रणीतं मार्ग विध्वंसयन्ति कुमार्गं च प्रवेदयन्ती' त्यादि / एवं जैनमार्गविध्वंसकत्वान्यथानुपपत्त्या जनसत्तापलापित्वसिद्धिः / न चैवं शाक्यादि नमार्गविध्वंसकतया कापि भणितः, तस्य जनसत्तापलापित्वाभावात् / युक्तिस्तूक्तैव / एतेनानाराधकोऽपि वस्तुगत्या जिनाज्ञाविराधक एव, अप्रतिपन्नजिनाज्ञत्वेन जिनाज्ञाराधकव्यतिरिक्तत्वादिति वचनमप्यपास्तम् / जिनाज्ञाविराधकव्यतिरिक्तत्वेन जिनाज्ञाराधक इत्यपि वक्तुं शक्यत्वात् प्रवचनमर्यादाभङ्गापत्तेश्च / यतः अप्रतिपन्नविरतीनां चरकपरिव्राजकतिर्यगादीनां देशविरतिसर्वविरतिविराधकत्वापत्त्या ज्योतिष्कसौधर्मादूर्ध्वमुपपाताभावः प्रसज्येत, विरत्यनङ्गीकारेणाराधकव्यतिरिक्तानां देशसर्वविरतिविराधकत्वात् / यदा- ' गमः-'विराहिअसंजमासंजमाणं जहण्णणं भवण ( वासीसु ) उक्कोसेणं जोइसिएसुं' (भ. श. 1, सू० 25-5) 'विराहिअसंजमाणं जहण्णणं भवण ( वासीसु ) उक्कोसेणं सोहम्मकप्पे 'त्ति / भग० श० 1 (सू० 25-3) / किञ्च-युगपदुभयोर्विरोधकत्वेनोत्कृष्टपदमधिकृत्याप(प्र)कृष्टस्थानप्राप्त्या ज्योतिष्कादूर्ध्वमुपपाताभावप्रसक्तिरेवेति रहस्यमवसातव्यम् ) उपपातस्तु चरकादीनां ब्रह्मलोकं, तिरश्चां च सहस्रारमादिशब्दादाजीविकानामच्युतं यावद् भणितः। 'चरगपरिव्वायगाणं जहण्णणं भवण० उक्कोसेणं बंभलोए कप्पे' इत्यादि / तेन विराधकत्वं चेह गृहीतव्रतसामाचार्यपेक्षया न तु श्रद्धानापेक्षयाऽपि / तेनाखण्डितजिनोक्तसामाचारीपालनपरायणानां भव्यद्रव्यदेवानामनादिमिथ्यादृशां व्यापनदर्शनानां च निहवानां नवमप्रैवेयकं यावदुपपातो न विरुद्धः, अखण्डसामाचारीपरिपालनबलेन तत्रोत्पादात् / / સૂત્રથી અર્થથી અથવા ઉભયથી પોતાના મતની સ્થિતિને અવ્યભિચારે અન્ય પ્રકારે પ્રરૂ ૫ણથી. ઈમ શાકપાદિકને ન સંભવઈ. તેહને જૈનપ્રવચનને પરવશ પ્રવૃત્તિ અને નિવૃત્તિને અણમાનવું સૂત્રથી અર્થથી અથવા ઉભયથી અન્ય પ્રકારે પ્રરૂપણના પ્રયજનના અભાવથી. એતલાજ વતી અભિનિવેશી તે જૈનમાર્ગને વિધ્વંસક જ કહિએ. નિહર અને દિગંબર તે પોતાની ચો કર્યો જે વ્યાખ્યાને પ્રકારે નિર્દોષ પણિ સર્વને પ્રરૂપે માર્ગ તે પ્રતિ વિશ્વસઈ કમાર્ગને પ્રકાશે. ઈમ જૈનમાર્ગને વિધ્વંસકપણાની અન્યથા અણસ્થા કરી. જૈનસત્તાની અપલાપિ૫ણુની સિદ્ધિ થઈ. એણે શાક્યાદિક તે જૈનમાર્ગને વિવંસકપણે કિહાંએ નથી કહ્યા. તેને જૈનના અપલા૫પણાના અભાવથી. યુક્તિ તે કહી જ, એતલે અનારાધકપણે વસ્તુ તે જિનાજ્ઞાને વિરાધક જ, અપડિવ' જે જિનાજ્ઞા તે પણિ કરી જિનાજ્ઞારાધકથી વ્યતિરિક્ત પણાથી. એહવું વચન પણિ ટાળ્યું. જિનાજ્ઞાના આરાધકથી વ્યતિરિક્તપણિ જિનાજ્ઞાન આરાધક એહવું પણ કહેવાની શક્ય૫ણાથી. અને પ્રવચનની મર્યાદાની ભંગની આપત્તિથી. જે માટિ અપડિવછે જે વિરતિ એહવા જે ચરક-પરિવ્રાજક અને તિર્યગાદિક તેહને દેશવિરતિ-સર્વવિરતિની વિરાધકપણાની આપત્તિ જ્યોતિષ્ઠ-સૌધર્મ તેથી ઉપર ઉપપાતનો અભાવ થાઈ. વિરતિને' અનંગીકાર આરાધક વ્યતિરિક્તથી દેશવિરતિ અને સર્વવિરતિના વિરાધકપણાથી. આગમાર્થ તે સ્પષ્ટ જ છે.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy