SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ 128 सर्वक्ष-शतकवृत्तौ व्याख्या-केवलिनो जीववधेऽनुकम्पा लेशतोऽपि न भवति / उत्तरार्द्धन विशेषणद्वारा हेतुमाह-'कारणे 'त्यादि / यतः कारणात् स केवली किंलक्षणः ? कारणस्वरूपकार्याणि जानन्नेव प्रतिषेवीजीवघातकः / कारणं च स्वरूपं च कार्यं चेति द्वन्द्वः / तत्र कारणं तावत्-अमुकजीवेन प्राग् जन्मनि अमुकं जीवघातादिकमनुचितं समाचरितम्, तेन तथाकर्मोपार्जितं यथा मदीयहस्तादिसमुत्थक्रियया अमुकदेशकालादिसामग्रीयोगेन व्यापत्तिं यास्यति, मयाऽपि प्रागजन्मनि तथाकर्म समाचरितं यथा अमूदृग्दुःखदानेनाहं व्यापादयिष्यामि स्वयं परेण वेति / स्वरूपं च-अनेनैव प्रकारेण हन्यमानो अमूदृग्दुःखभाग् भवतीति / कार्यं च-एवं हतः सन् तथाविधोध्यवसायविशेषेण नरकादिगतौ यास्यतीति / ममापि रागद्वेषाभावेन अवश्यभावित्वेन च ज्ञात्वाऽपि हननाय प्रवृत्तौ शुभमशुभं वा न किमपि फलमिति। एवं सति ततो निवर्त्तनाभिप्रायस्याप्यभावात् केवलज्ञानेन तथैव दृष्टे कुतोऽनुकम्पालेशोऽपि स्यात् / एवं स्वयं करणवत् परैरुपदेशादिना कारापणं कृतकारिता यामनुमननं चापि मन्तव्यम् / स्वतन्त्रक्रियावतो ज्ञानपूर्वकनिजव्यापारसाध्यस्य कार्यस्य कारापणानुमननयो विषयत्वस्यावश्यकत्वात् / स्वयं हननादिप्रवृत्तस्य तु प्रायोऽनुकम्पा न भवत्येव / दृश्यते च लोकेऽपि स्तैन्याद्यशुभकर्मकारिणं हन्तुं प्रवृत्तस्यानुकम्पाराहित्यं तद्व्यतिरिक्तस्य तु प्रायोऽनुकम्पासाहित्यमिति / कथमन्यथा कुकर्मकारिणमपि स्तेनादिकं सम्भूय जना मोचयन्ति, उपदिशन्ति तदभावे हितमिति / एवं स्वयं ज्ञात्वा जीवघातादिषु प्रवर्त्तमानस्य तदकरणोपदेशोऽपि न युज्यते, प्राकृतजनस्याऽप्युपहसनीयत्वादिति सम्यग् पर्यालोचनायां भाविजीवघाताद्याश्रवाश्रयस्य भव्यस्य केवलज्ञानमेव नोत्पद्यते / मोहनीयोदयमन्तरेण ज्ञात्वा जीवघाताद्यसम्भवात् , क्षीणमोहस्य च जीवस्य पुनर्मोहनीयबन्धाभावादिति तात्पर्यमिति गाथार्थः // 41 // અને અવસ્થંભાવિપણે હણવાને પ્રવર્તે હું તે શુભ અથવા અશુભ ફલ કાંઈ નહીં. ઈમ છતે” તેથી નિવર્સનાભિપ્રાયના પણિ અભાવથી. કેવલજ્ઞાનેં કરી તિમજ દીઠે કિહાંથી અનુકંપાલેશ પણિ હુઈ? ઈમ પોતે કરવાની પરે પરપાસે ઉપદેશાદિકે કરાવવું, કર્યા કરાવ્યાનું અનુમેદનપણિ માનવું. રછાઈ ક્રિયાવંતને જ્ઞાનપૂર્વક પિતાને વ્યાપારે સાધ્ય જે કાર્ય તેહ કરાવવું અને અનુમોદનાના વિષયપણુના આવશ્યકપણાથી. પોતે હણવાનં પ્રવર્યાનેં તઉ પ્રાહે અનુકંપા ન હુઈ જ. દેખીઈ છે લોકને વિષે પણિ ચેરીપ્રમુખ અશુભકામના કરનારને હણવાને વિષે પ્રવર્યાને અનુકંપારહિતપણું. અને તેથી બીજાને તઉ પ્રાહે અનુકંપા સહિતપણું. ઇમ નહી તે કિમ કુકર્મ કારીને પર્ણિ તેનાદિકને ભલા થઈ જન મૂકાવે છે. અને કહે છે. પણિ તેહને અભાવે હિત. બમ પોતે જાણીને જીવઘાતાદિકને વિષે પ્રવર્તતાને તેહનો અકરણના ઉપદેશપથુિં ન યુક્ત. નીચજનને પર્ણિ ઉપહાસનીયપણાથી. ઈમ સમ્યગ વિચારથિકે થાનાર જે જીવઘાતાદિક આશ્રવને આશ્રય જે ભવ્ય, તેહને કેવલજ્ઞાન ન ઉપજે. મોહનીયના ઉદય વિના જાણીને છવધાતાદિકના અસંભવથી. અને ક્ષીણમોહજીવને તઉં મોહનીયના બંધના અભાવથી. એ પરમાર્થ. એ ગાથાનો અર્થ ! 41 છે. હિવે કેવલી પરે વિકસ્યા છવધાતાદિક તે છદ્મસ્થને વિષે અવતારીના કહેવા હુઈ તે દેખાડે છે છદ્મસ્થને વિષે જિનના દોષ તે તેહવા સંયમના ઉપઘાતકરનાર. તેહજ અનાગથી વિકલપર્ણિ ત્રીજો ભંગ નથી.
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy