SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ केवलिनो हिंसाऽभ्युपगमे दोषदर्शनम् पापात्मा जीवघातादौ व्यसनी द्रष्टुमप्यकल्प्यः विना प्रयोजनापराधं ज्ञात्वा जीवघातादौ प्रवर्तनादि'त्याक्रोशदानपरायणा भवन्ति / वदन्ति च-कोऽस्य विश्वासं करोति, विनाप्रयोजनापराधं रोगद्वेषमन्तरेणापि निश्शवं जोवघाताद्यनुचितप्रवृत्तौ तन्निनारणहेतुप्रतीकाराभावात् / तेन धिगस्य ज्ञातृत्वं रागद्वेषराहित्यं चेत्येवंरूपेणानार्यजनस्योपि गईणीयो भवति / ननु प्रतीकाराभावः कथम् ? इति चेदुच्यते-पराभिप्रायेण केवली भणति-हे पापात्मन् ! हे देवानुप्रिय! इत्यादियथादृष्टसम्बोधनपुरस्कारेगाऽहं त्वां व्यापादयिष्यामीति केवलज्ञानवता मयाऽवश्यभाविवेनेत्यमेव दृष्टत्वादिति भणित्वा तथैव तद्व्यापादनप्रवृत्तः प्रतीकारासाध्यः एवेति परामिप्रायेण सिद्ध्यति / तत्सिद्धौ च आस्तामन्यः, कुनृपोऽपि लोकापवादभीत्यालीकमपि परापराधमुद्भाव्यानुचितप्रवृत्तिभाग्भवति / केवली तु लोकापवादमवगणय्यानुचितप्रवृत्तौ तनिवारणहेतुप्रतीकाराभावात् / एतेन केवलिनो द्रव्यत एव जीवघातादिकं भवतीति पराकूतमपि परास्तम् , भावतोऽपि जीवघातस्य दृष्टत्वेनाऽन्यथाकर्तुमशक्यत्वात् / किश्च-विनापवादं जीवघोताद्याश्रवजातस्य स्वतन्त्रक्रियावतो ज्ञानपूर्वकत्वद्रव्यत्वयोर्विरोधात् / भावतो हिंसाद्यंशस्य ग्राहकेऽनाभोगे सत्येव द्रव्यतो हिंसादेवक्तुं शक्यत्वात् / तथैवागमसम्मत्या हिंसाचतुर्भङ्गी दर्शितैव / नन्वेवमाभोगापेक्षयाऽनाभोग एवं वरीयान् सम्पद्यतेति चेत् / सत्यम्, कथश्चिदिष्टापत्तेः। यथा संयतस्य जीवघातादौ जायमानेऽनाभोग एव श्रेयान् / तत्परित्यागे चाभोग एव / यतोऽयं जाव इत्येवमाभोगपूर्वकजीवघातादिः संयतानां सम्यक्त्वनाशहेतुत्वेन संयमनाशहेतुः / अनाभोगपूर्वकस्तु अप्रमत्त પણિ તે અદ્દભુત તે એ જે અનાગાદિકે રહિત પર્ણિ કેવલી સર્જાશે જ્ઞાનવંતપણિ જીવઘાતાદિક કરઈ, સામગ્રીને અભાપણિ કાર્ય નીપજાવવાના સમર્થપણાથી. વેલી તેથી વલીએ અદ્ભુત જે વિલીને જીવરક્ષાદિક તે ન સંભવઈ, છદ્મસ્થ સંયતીનેં જીવરક્ષાના હેતુ પણે માન્યો જે આગ તેહને છવઘાત હેતપણે પરિણમવાથી. છતાં સંમતિ તે પૂર્વ દેખાડી ખેંઇજ. એટલાજ વતી લેકને વિષે કહિનાર પણિ-પ્રયોજન વિના જાણી જીવઘાતને વિષે પ્રવર્તે દેખી આશ્ચર્ય એ પાપી જીવ. ઘાતાદિકને વિષે વ્યસની જેવા પવુિં અયુક્ત, કાર્ય અને અપરાધ વિના જાણીને છવધાતાદિને વિષે પ્રવર્તનથી. ઇત્યાદિ ગાલી દાનને વિષે તત્પર થાઈ. વલી કહે જે કઉણ એહને વિશ્વાસ કરે. પ્રોજન અન" અપરાધ વિના રાગદ્વેષ વિના પણું નિશંક છવાતાદિ અનુચિત પ્રવૃત્તિને વિષે તેના નિવારણને હેતુ જે પ્રતીકાર તેહના અભાવથી. તે કારણુિં ધિગ હઉ એહનું જાણપણું રાગદ્વેષરહિતપણું. દણી રીતે અનાર્યજનને ૫ર્ણિ નિંદનીય હુઈ. પૂછે છે–પ્રતીકારને અભાવ કિમ? એહવું જઉ તે ઉપરિ કહીઈ છે–પરને અભિપ્રાયે કેવલી કહે રે પાપરૂપ ! અથવા હે સરલ ! ઈત્યાદિ યથા દીઠાં જે સંબોધન તપૂર્વક. હું તુઝને હણ કેવલજ્ઞાનવંતઈ ગઈ અવસ્થંભાવિપર્ણિ ઈમજ દીઠાપણુથી. એવું કહીને તિમજ તેહની હિંસાને વિષે પ્રત્યે . પ્રતીકારને અસાધ્વજ એહવું ૫રને અભિપ્રાયે સીઝઈ. અને તેહવું સિદ્ધ થયું તે રહઉ બીજઉ. કરાજાપણિ લોકાપવાદને ભયે મિશ્યા એ અપરાધ પ્રગટ કરી અનુચિત પ્રવૃત્તિનઉ ભજનાર હુઈ કેવલી તઉ લોકાપવાદ અવગણીને પણિ અગ્યપ્રવૃત્તિને ભજનાર. એ અતિપ્રસંગ મહાદૂષણ જાણિવું. એટલું કહેતે કેવલીને દ્રવ્યથીજ આપઘાતાદિક હુઈ. એ પર ભાવ૫ણુિં ટા. ભાવથી - એ જીવઘતને દીઠાપણું કરી અન્યથા કરિવાને અાપણાથી. વલી અપવાદ વિના જીવઘાતાદિક
SR No.004306
Book TitleSarvagnashatakam
Original Sutra AuthorN/A
AuthorLabhsagar
PublisherAagamoddharak Granthmala
Publication Year1968
Total Pages328
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy