SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ - ૩૯ - ૧ ચરણાનુયોગમય દશાશ્રુતસ્કંધ સૂત્ર - ૩૯ આચાર કરા દશા ઉપલબ્ધ મૂલપાડ ગદ્યસૂત્ર પદ્યસૂત્ર કરા પ્રથમા દ્વિતીયા તૃતીયા ચતુર્થી પંચમી XOY સૂત્રસંખ્યા ૨૧ ૨૨ ૩૫ ૧૯ ૨૮ ૧૨૫ ૧૮૩૦ -૨૧૬ --૫૨ કરા ષષ્ઠી સપ્તમી અષ્ટમી નવમી દશમી શ્લોક પ્રમાણ સૂત્રસંખ્યા ૨૮ ૩૪ ૧ 五五五五五五五五五五 * - સરળ ગુજરાતી ભાવાર્થ પૂર્ણ ૧૪૩ + ૧૨૫ २१८ પ્રથમા દશામાં સ્થવિરો દ્વારા કહેવાયેલાં ૧૦ અસમાધિસ્થાનો જણાવ્યાં છે. દ્વિતીયા દશામાં સ્થવિરોક્ત (સ્થવિરો દ્વારા કહેવાયેલાં) ૨૧ સબળ દોષો છે. તૃતીયા દશામાં સ્થવિરોક્ત ૩૩ આશાતનાઓ છે ચતુર્થી દશામાં સ્થવિરોક્ત આઠ ગણિસંપદા, વિનયશિક્ષાના ચાર ભેદ, શિષ્યવિનયના ચાર ભેદ, તથા ઉપકરણ-ઉત્પાદન, સહાયતા, ગુણાનુવાદ અને ગણભાર વહનના ચાર-ચાર ભેદો છે. પંચમી દશામાં ભગવાન મહાવીરનું વાણિજ્ય ગ્રામમાં સમવસરણ અને સ્થવિરોક્ત ૧૦ ચિત્ત-સમાધિ સ્થાનોની વાત છે. ષષ્ઠી દશામાં સ્થવિરોક્ત ૧૧ ઉપાસક પ્રતિમાઓ તેમજ અક્રિયાવાદી અને ક્રિયાવાદીના વર્ણન છે. સપ્તમી દશામાં સ્થવિરોક્ત ૧૨ ભિક્ષુ પ્રતિમાઓની વાત છે. અષ્ટમી પર્યેષણા દશામાં ભગવાન મહાવીરના પાંચ કલ્યાણની વાત છે. નવમી દશામાં ભગવાન મહાવીરનું ચંપાનગરીમાં સમવસરણ અને ૩ મહામોહનીય સ્થાનોનું વર્ણન છે. દામી આયતી દશામાં ભગવાન મહાવીરનું રાજગૃહમાં પદાર્પણ, નવનિદાન કર્મો, નિદાન કરનારાઓની ગતિ-ફળ તેમજ નિગ્રંથ-નિગ્રંથીઓની આલોચનાથી માંડીને આરાધના સુધીની વાતો છે. श्री आगमगुणमंजूषा ५१ 高19
SR No.003274
Book TitleAgam 37 Chhed 04 Dashashrut Skandh Part 01 Sutra Shwetambar Agam Guna Manjusha
Original Sutra AuthorN/A
AuthorGunsagarsuri
PublisherJina Goyam Guna Sarvoday Trust Mumbai
Publication Year1999
Total Pages22
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy