SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिकाटीका द्वि०वक्षस्कार सू. २५ तस्मिन्कालेगृहादिकानिसन्तिनवेति प्रश्नोत्तराणि २६३ નજાનિ ! કુતિ, ગત્રાદ-સાથ ક્ષેત્રા 11 તેવાં સંદરામન gષમgy___ माकालेऽपि भरते वर्षे तत्सत्ता संभाव्यत एवेति नात्र संशयाऽवकाश इति ॥सू०२७॥ के द्वारा जो आजीविका की जाती है वह भी असिकला या शस्त्रकला है लेखन कला का नाम मषि है, कृषि कला का नाम कृषि है, वणिग् कला का नाम वणिक् है खरीदने बेंचने की कला का नाम पणित है, व्यापार कलाका नाम वाणिज्य है, घटित सुवर्ण का नाम सुवर्ण है, मात्र सोने का नाम हिरण्य है । चांदी का नाम भी हिरण्य है। वैडूर्य आदि का नाम मणि है, मुक्ता फल का नाम मौक्तिक है, दक्षिणावर्तादि वाला जो प्रशस्त शङ्ख है वही यहां शङ्ख शब्द से लिया गया है, स्फटिक आदि रूप जो ठोस पदार्थ है वह शिला शब्द से लिया गया है मूंगे का नाम प्रवाल है ? पद्मरागादि रक्तरत्न से कहे गये हैं और रजत सुवर्ण आदिक द्रव्य स्वापतेय शब्द से लिये गये हैं। यहां पर ऐसी शंका हो सकती है कि अघटित सुवर्ण की सत्ता सुवर्ण खानि में तथा रूप्य चांदी की सत्ता चांदी की खान में हो सकती है. परन्तु घटित सुवर्ण की ताम्र और त्रपु के संयोग से जनित कांसेकी और तन्तु संयोग से जनित वस्त्र को उसकाल में ऐसे विज्ञान के अभाव से संभावना कैसे हो सकती हैं? अर्थात् नहीं हो सकती है, यदि यहां ऐसा कहा जावे कि अतीत उत्सर्पिणी काल सम्बन्धीं वे वस्तुएँ इस समय के भरतक्षेत्र में निधानगत हुई प्राप्त हो सकती हैं, सो ऐसा भी नहीं है क्योंकि सादि सपर्यवसित प्रयोगबन्ध असंख्यात નનું નામઆશ્રમ છે. ખેડુતો વડે નિર્મિત ધાન્યની રક્ષા માટે જે દુર્ગભૂમિ સ્થાન છે અથવા પર્વતની ઉપર જે જનનિવાસ સ્થાન છે, તેનું નામ સંવાહ છે. જ્યાં સાર્થવાહ વગેરે આવી ને રોકાય છે. અથવા નિવાસ કરે છે તે સ્થાનનું નામ સન્નિવેશ છે. તલવારની શક્તિના જે આજીવિકા મેળવવામાં આવે છે, તે કલાનું નામ અસિ છે. આ ઉપલક્ષણ છે. એનાથી બીજા શસ્ત્રોની તાકાત થી જે આજીવિકા મેળવવામાં આવે છે તે પણ અસિકલાશત્રકલા છે. લેખન કલાનું નામ મષિ છેકૃષિકલાનું નામ કૃષિ છે. વણિક કલાનું નામ વણિક છે. કય વિક્રય કરવાની કલાનું નામ પણિત છે. વ્યાપાર કલાનું નામ વાણિજય છે ઘટિત સુવર્ણનું નામ સુવર્ણ છે, ફકત સુવર્ણનું નામ હિરણ્ય છે. ચાંદીનું નામ પણ હિર શ્ય છે. વૈડૂર્ય વગેરેનું નામ મણિ છે. મુક્તાફળનું નામ મૌતિક છે. દક્ષિણાવર્તાદિ આકાર વાળા જે પ્રસ્ત શંખે છે તે અહીં શંખ શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. ફિટિક વગેરે રૂપે જે નકકર પદાર્થો છે તે શિલા શબ્દોથી ગ્રહણ કરવામાં આવ્યા છે. મૂંગાનું નામ પ્રવાલ છે. પદ્મરાગાદિક રક્તરત્નને રત્નો કહેવામાં આવ્યા છે. તેમજ રજત સુવર્ણ વગરે દ્રવ્ય સ્થાપતેય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં એવી શંકા થઈ શકે કે અઘટિત સુવર્ણની સત્તા સુવર્ણની ખાણ માં તેમજ રૂ-ચાંદીની સત્તા ચાંદીની ખાણ માં જ હો ય છે પણ ઘટિતસુવર્ણની તામ્ર અને ત્રપુના સંગથી જનિત કાંસ્યની અને તંતુ સંગ થી જનિત વસ્ત્રની તે કાળમાં આધુનિક યુગ જેવા વૈજ્ઞાનિક આવિષ્કારોના અભાવે સંભા વના કેવી રીતે થઈ શકે ? એટલે કે થઈ શકે નહિ. જે અહીં આ પ્રમાણે કહેવામાં આવે કે અતીત ઉત્સર્પિણી કાળ સંબંધી તે વસ્તુઓ આ સમયના ભરત ક્ષેત્રમાં નિધાન ગત થયેલી પ્રાપ્ત થઈ શકે છે, તો આ વાત પણ ચગ્ય નથી. કેમકે સાદિ સપર્યવસિત પ્રગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy